________________
cotobuchowdowsstatesbordados estosboustrastosowostosas cosastoon
| વ્યાપ્તિ ધૂમમાં કહેવાય, અર્થાત્ ધૂમમાં વહ્નિની વ્યાપ્તિ કહેવાય.
વળી ધૂમ એ પક્ષપર્વતમાં રહેનાર ધર્મ છે માટે ધૂમમાં પક્ષધર્મતા પણ છે. એટલે આ વ્યાપ્તિવિશિષ્ટ પક્ષધર્મતાનું જે / જ્ઞાન તે પરામર્શ કહેવાય. જયારે આવું જ્ઞાન થાય, અર્થાત વ્યાપ્તિ પક્ષધર્મતા જયાં ધૂમ ત્યાં વહ્નિ છે અને ધૂમ પર્વતમાં છે' એ બે જ્ઞાન થાય ત્યારે તરત જ એમ થાય છે તો પછી પર્વત વદ્ધિમાનું છે. આમ પરામર્શથી ઉત્પન્ન થતું જ્ઞાન અનુમિતિ કહેવાય. मुक्तावली : अथवा व्याप्तिज्ञानकरणकं ज्ञानमनुमितिः । एवं सादृश्यज्ञानकरणकं ज्ञानमुपमितिः । पदज्ञानकरणकं ज्ञानं शाब्दबोधः । મુક્તાવલી : વ્યાતિજ્ઞાનરવં જ્ઞાનમતિઃ એ જ રીતે ઉપમિતિ આદિના લક્ષણો પણ જણાવે છે કે, सादृश्यज्ञानकरणकं ज्ञानम् उपमितिः ।
पदज्ञानकरणकं ज्ञानं शाब्दबोधः । मुक्तावली : वस्तुतस्तु यां काञ्चिदनुमितिव्यक्तिमादाय तद्व्यक्तिवृत्ति| प्रत्यक्षावृत्तिजातिमत्त्वमनुमितित्वम् । एवं यत्किञ्चित्प्रत्यक्षादिकमादाय | तद्व्यक्तिवृत्त्यनुमित्यवृत्तिजातिमत्त्वं प्रत्यक्षत्वादिकं वाच्यमिति ।
મુક્તાવલી : પ્રશ્ન : અનુમિતિ, ઉપમિતિ કે શાબ્દબોધ એ બધા જ્ઞાન છે. તેમના પ્રત્યે જ્ઞાનત્વેન જ્ઞાન જ કારણ છે અને મનસ્વૈન મન જ કારણ છે. અનુમિતિ પ્રત્યે તમે વ્યાપ્તિજ્ઞાનત્વેન જ્ઞાનને, ઉપમિતિ પ્રત્યે સાદૃશ્યજ્ઞાનત્વેન જ્ઞાનને, શાબ્દબોધ પ્રત્યે | પદજ્ઞાનત્વેન જ્ઞાનને કારણ કહ્યા તે બિલકુલ બરોબર નથી. અનુમિતિ આદિ ત્રણેય જ્ઞાનો પ્રત્યે જ્ઞાનત્વેન જ્ઞાન અને મનસ્વૈન મન કારણ છે એટલું જ કહેવું બરોબર છે.
નૈયાયિક ઃ જો જ્ઞાનત્વેન જ્ઞાન જ અનુમિત્યાદિ જ્ઞાનો પ્રત્યે કારણ હોય તો | વ્યાપ્તિજ્ઞાનથી ઉપમિતિ જ્ઞાન કે શાબ્દ જ્ઞાન કેમ થતું નથી? તમારે તો થવું જોઈએ, | કેમકે તમારે તો ઉપમિતિ જ્ઞાન પ્રત્યે જ્ઞાનત્વેન જ્ઞાનને જ કારણ કહેવું છે. તો જ્ઞાન તો અહીં હાજર જ છે.
ચાચસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૧૦ (૨૨૦) EYES
YYYYYwcgqgqpz “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
૭૮૭૮૭૩ીંદગી: