________________
kostwwwxw
w
wsexdowshowsexstowwexsexsexshowstostochostoboostxaso
= 88
TTTTTTTTT****
(૧) પહેલું અનુમાન : શબ્દો વિશેષમુ:, ચક્ષUTયો વહિિિન્દ્રયપ્રાઈગાતીયતાત્ વત્ / જેમ સ્પર્શ એ ચક્ષુગ્રહણને અયોગ્ય એવો બહિરિન્દ્રિયગ્રાહ્ય જાતિવાળો હોવાથી વિશેષગુણ છે તેમ શબ્દ પણ ચક્ષુગ્રહણને અયોગ્ય બહિરિન્દ્રિયગ્રાહ્ય જાતિવાળો છે માટે વિશેષગુણ છે. આમ આ અનુમાન દ્વારા શબ્દ એ વિશેષગુણ સિદ્ધ થયો.
(૨) બીજું અનુમાન : હવે શબ્દ એ વિશેષગુણ સિદ્ધ થયો એટલે તે શબ્દ દ્રવ્યમાં | સમવેત હોય જ, કેમકે સંયોગ એ ગુણ હોવાથી જેમ દ્રવ્યસમવેત છે તેમ શબ્દ પણ ગુણ હોવાથી દ્રવ્યસમવેત હોય જ. : વ્યસમવેતા, TUત્વિાન્ સંથાવત્ |
(૩) ત્રીજું અનુમાન : હવે શબ્દ દ્રવ્યસમવેત એવો વિશેષગુણ સિદ્ધ થયો તો ક્યા દ્રવ્યમાં સમવેત તે વિશેષગુણ સમજવો ? સ્પર્શવત્ જે પૃથિવ્યાદિ ચાર છે તેમાં સમાવેત છે ? તેનો ઉત્તર “નકારમાં આવે છે, કેમકે પૃથિવ્યાદિ ચારના જે વિશેષગુણો છે તે બધા કાં તો કારણગુણપૂર્વક હોય છે અથવા તો અગ્નિસંયોગથી ઉત્પન્ન થયા હોય છે. પટમાં જે રૂપ છે તે તંતુના રૂપ (કારણગુણ) પૂર્વક ઉત્પન્ન થયેલ છે, જ્યારે ઘટમાં જે રૂપ છે તે અગ્નિસંયોગથી ઉત્પન્ન થયેલ છે, અર્થાત્ ઘટરૂપનું અસમનાયિકારણ અગ્નિસંયોગ બને છે.
આ શબ્દ તો નથી કારણગુણપૂર્વક (કેમકે આકાશ કોઈમાં સમવેત હોત તો તે | | કારણના ગુણપૂર્વક શબ્દ ગુણ ઉત્પન્ન થાત) કે નથી તો અગ્નિસંયોગથી જન્ય, એટલે | સ્પર્શવત્ ચાર દ્રવ્યનો વિશેષગુણ શબ્દ તો ન જ મનાય. અનુમાન આ પ્રમાણે :
शब्दो न स्पर्शवद्विशेषगुणः, अग्निसंयोगासमवायिकारणकत्वाभावे सति | સવારVIળપૂર્વ પ્રત્યક્ષદ્વીત્ સુવર્ ા જેમ આત્માનો વિશેષગુણ સુખ અગ્નિસંયોગઅસમવાયિકારણક નથી (અગ્નિસંયોગ એનું અસમવાયિકારણ નથી) અને અકારણગુણપૂર્વક છે (આત્મા કોઈમાં સમવેત હોત તો તે સમવાયિકારણના ગુણમાંથી | આત્મામાં સુખ ગુણ ઉત્પન્ન થાત, પણ તેમ તો બનતું નથી.) માટે આત્માનો વિશેષગુણ સુખ એ સ્પર્શવત્ પૃથ્યાદિ ચારનો ગુણ નથી તેમ શબ્દ પણ અગ્નિસંયોગઅસમવાયિકારણક ન હોઈને અકારણગુણપૂર્વક છે માટે સ્પર્શવનો વિશેષગુણ નથી. | જે જે અગ્નિસંયોગ-અસમાયિકારણક ન હોય અને કારણગુણપૂર્વક ન હોય તે સ્પર્શવના વિશેષગુણ ન હોય.
હવે અહીં હેતુવાક્યનું પદકૃત્ય કરીએ : જો મનિયો-મસમવાયRUવિત્વમાવે સતિ એટલું સત્યંત દલ ન કહે તો
ထttttttထယ်လ်ဆီးထထttttttttttttttttttttttttttt
cadow wasowodowiec
qqqqq ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧ ' ડાહીક