________________
Showstosteobwowboscos
બર" દkokkkkkkko
मुक्तावली : चूडामणीकृतविधुर्वलयीकृतवासुकिः ।
भवो भवतु भव्याय लीलाताण्डवपण्डितः ॥१॥ ટિપ્પણ : કાવ્યના અનેક દોષોમાં સમાપ્તપુનરાત્તત્વ નામક દોષ આવે છે. ક્રિયાપદાર્થની સાથે અન્વય થવાથી જેની આકાંક્ષા શાંત થઈ છે તે વિશેષ્યવાચક પદનું અન્ય વિશેષણની સાથે અન્વય કરવા ફરીથી જે અનુસંધાન=જોડાણ થાય છે તેને સમાપ્તપુનરાત્તત્વ' કાવ્યદોષ કહેવાય છે.
क्रियान्वयेन शान्ताकाङ्क्षस्य विशेष्यवाचकपदस्य विशेषणान्तरान्वयार्थं | पुनरनुसन्धानं समाप्तपुनरात्तत्त्वं नाम काव्यदोषः ।
આ જ દોષ પ્રસ્તુતમાં પણ સંભવે છે. નવ વિશેષ્યપદ સાથે ભવતુ ક્રિયાનો અન્વય| થઈ જતાં જિજ્ઞાસા-આકાંક્ષા પૂર્ણ થાય છે. ત્યાર બાદ મંગલકાર સ્ત્રીનીતાડવાહિત એ વિશેષણની ઉપસ્થિતિ કરે છે. આ વિશેષણનો અન્વય ભવ વિશેષ્ય સાથે કરવો પડે છે. આ રીતે આકાંક્ષા શાંત થઈ ગયા બાદ અન્ય વિશેષણનો ઉક્ત વિશેષ્ય સાથે અન્વય કરવો પડતો હોવાથી સમાપ્તપુનરાત્તત્વ નામનો દોષ આવે છે. ઉક્ત દોષનો નિરાસ આ રીતે થઈ શકે કે જો નીન્જાતાdડવપuિeત: પદને વિશેષ્યવાચક બનાવીએ અને તેના વિશેષણ તરીકે મા પદનો બોધ કરીએ તો અંતિમ પદ નીતાતાવપતિઃ નો બોધ | થતાં એની સાથે કોઈ વિશેષણનો અન્વય કરવાનો ન હોવાથી સમાપ્તપુનરાત્તત્વ દોષ ટકતો નથી. પરંતુ આ યુક્તિ અસંગત ગણાય છે, કેમકે ગમે તે પદને વિશેષ્ય કે વિશેષણ ન બનાવી શકાય. પરંતુ જાતિપ્રવૃત્તિનિમિત્તક પદ અને ગુણ-ક્રિયા-દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક પદમાંથી કોઈપણ એક-એમ બે પદ ઉપસ્થિત થતાં હોય ત્યારે જાતિપ્રવૃત્તિનિમિત્તક પદ હોય તે જ વિશેષ્ય બને એવો નિયમ છે. એટલે પ્રસ્તુતમાં નીન્જાતા પEા તિ રૂતિ તીનતાડવાત: એવું પદ તો ગુણપ્રવૃત્તિનિમિત્તક છે, જ્યારે નવ પદ જાતિપ્રવૃત્તિનિમિત્તક છે, માટે અહીં મવ પદ જ વિશેષ્ય બની | શકે.
જે પદ જ્યાં પ્રવૃત્ત થાય તે પ્રવૃત્તિમાં જો જાતિ નિમિત્ત બને તો તે પદ જાતિપ્રવૃત્તિનિમિત્તક કહેવાય. આ રીતે પ્રવૃત્તિમાં જો દ્રવ્ય, ગુણ કે ક્રિયા નિમિત્ત બને તો તે પદ ક્રમશઃ દ્રવ્ય, ગુણ કે ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક કહેવાય. મવ પદ ભવ=મહાદેવમાં પ્રવૃત્ત થાય છે. તેમાં ‘ભવ' માં રહેલી સર્વત્ર જાતિ નિમિત્ત બને છે. “જો' પદ બધી
Eksostosascosastostarostascostosowestwestshowcostosowas boscosostosowstosowocowstosowascostosostom
વિના જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ :