________________
હરજી
21s , startuotoshootoutoostoostoostoostatutoostasostasboboostxetxatxoboostxostosoutoscouscosto
ડ
કાલાદિનું પરમમહત્ત્વ (પરમ મિહત્ પરિમાણ) એ નિત્ય છે માટે તે ચોથી ક્ષણમાં | રહેનાર જન્ય પદાર્થ તો નથી જ. એથી ચતુર્થક્ષણવૃત્તિજન્યમાં અવૃત્તિ પરમ મહત્પરિમાણ (પરમમહત્ત્વ) ગુણ, એ ગુણવાળા આકાશ-આત્મા બનવા સાથે કાલાદિ પણ બની જતાં કાલાદિમાં અતિવ્યાપ્તિ થઈ. તેને દૂર કરવા વિશેષ' પદ મૂક્યું. તે | વિશેષ ગુણ નથી માટે કાલાદિમાં અતિવ્યાપ્તિ નહિ આવે.
પ્રશ્ન : અરે ! આ અતિવ્યાપ્તિ તો બરોબર નથી, કેમકે પરમમહત્ત્વત્વ જાતિ જ નથી. એ તો ગપર્વનાશ્રયપરિપાપવિમ્ રૂપ ઉપાધિ છે. એટલે પરમમહત્ત્વત્વ | ચતુર્થક્ષણવૃત્તિજન્ય અવૃત્તિ જાતિ ન હોવાથી આપત્તિ આવે તેમ નથી, માટે વિશેષ | પદની જરૂર જ નથી.
ઉત્તર : તમારી વાત બરાબર છે. તો પછી અમે વિશેષ પદનું સાર્થક્ય આ રીતે કરીશું :
અપેક્ષાબુદ્ધિથી ઘટાદિમાં જે દ્વિવાદિ ઉત્પન્ન થયા છે તેનો ચોથી ક્ષણે નાશ થાય | છે, અર્થાત્ ધિત્વગુણ ચાર ક્ષણ સુધી રહેનાર નથી. એટલે ચોથી ક્ષણ સુધી રહેનાર જન્યમાં ન રહેનાર હિન્દુત્વ જાતિ બની, તે વાળો દ્વિત્વગુણ બન્યો, તે વાળા ઘટાદિ બનતાં તેમનામાં સાધમ્મની અતિવ્યાપ્તિ થઈ. આ અતિવ્યાપ્તિ દૂર કરવા વિશેષ પદ | જરૂરી છે. હવે તિત્વ એ સામાન્ય ગુણ છે, વિશેષ ગુણ નથી માટે ત્યાં અતિવ્યાપ્તિ નહિ થાય.
અથવા તો આ બધી વાત છોડો. પૂર્વે જે ત્રિક્ષણવૃત્તિ લક્ષણ કહ્યું હતું તેને જ લઈને આકાશ-આત્મામાં સાધર્મનો સમન્વય થઈ જશે. માત્ર વાત એટલી કે જ્ઞાનત્વને લઈને તે સાધર્મનો સમન્વય નહિ થાય, કેમકે પૂર્વે કહ્યા મુજબ અપેક્ષાબુદ્ધિ સ્વરૂપ જ્ઞાન ત્રિક્ષણવૃત્તિ છે જ. એટલે ‘ષત્વાદિને લઈને આ સાધર્મનો આકાશ અને આત્મામાં સમન્વય થઈ જશે. તે આ રીતે:
ત્રિક્ષણ સુધી રહેનારા જે જન્ય પદાર્થો ઘટરૂપાદિ તથા અપેક્ષાબુદ્ધિ આદિ, તેમાં ન રહેનારા શબ્દત્વષત્વ-ઈચ્છાત્વ, તે વાળા વિશેષગુણ શબ્દ કે દ્વેષાદિ, તે વાળા આકાશ તથા જીવાત્મા અને ઈશ્વરાત્મા. વળી અહીં જન્ય પદ ન લઈએ તો પણ ચાલે, અર્થાત્ ત્રિક્ષાવૃત્તિનાતિમર્વિશેષપુણવત્ત્વમ્ કહીએ તો ય સાધર્મ્સનો સમન્વય થઈ જાય. પણ તે વખતે આકાશ અને જીવાત્માનું સાધર્મ સમજવાનું રહે. તે આ રીતે :
ત્રિક્ષણવૃત્તિ ઘટરૂપ, અપેક્ષા જ્ઞાન, નિત્યેચ્છાદિક, પરમમહપરિમાણ, દ્વિવાદિ.
s
ds
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦૦) EYES