________________
Show
જજજજજ જજ dowswwwscastusowdawdawdoostustostado desd
e
axbxsath
| ટિપ્પણ : અલૌકિક સક્નિકર્ષ : ન્યાયપ્રવેશિકાની નોટમાં જે છ પ્રકારના ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષ કહ્યા તે બધા લૌકિક સન્નિકર્ષ કહેવાય છે. તેમનાથી અતિરિક્ત ત્રણ પ્રકારના અલૌકિક સન્નિકર્ષ કહેવાય છે.
(૧) યોગજ પ્રયાસત્તિ. (૨) જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિ. (૩) સામાન્ય લક્ષણા પ્રયાસત્તિ.
(૧) યોગજ પ્રયાસત્તિ : પ્રયાસત્તિ = સન્નિકર્ષ = વ્યાપાર = સંબંધ. યોગીઓને | ભૂત, ભવિષ્યનું, સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ (દૂરવર્તી) વસ્તુઓનું પણ પ્રત્યક્ષ થાય છે. ભૂતકાલીન, ભવિષ્યકાલીન વગેરે વસ્તુઓ સાથે ઇન્દ્રિયનો સંબંધ હોઈ શકતો નથી છતાં તે વસ્તુઓનું તેમને પ્રત્યક્ષ થાય છે. તેથી ત્યાં માનવું પડે કે ત્યાં કોઈ અલૌકિક | સક્નિકર્ષ થયો છે. આ સક્નિકર્ષ યોગસિદ્ધિથી ઉત્પન્ન થયેલા સામર્થ્યથી પ્રાપ્ત થાય આ છે માટે તેને “યોગજ સક્નિકર્ષ' કહેવાય છે. [ આ સનિકર્ષ બે પ્રકારે છે : (૧) યુક્ત, (૨) મુંજાન.
યુક્ત અલૌકિક સનિકર્ષથી સર્વદા તમામ વસ્તુઓનું પ્રત્યક્ષ થયા કરે છે. મુંજાન અલૌકિક સક્નિકર્ષથી જયારે વિચાર કરવામાં ઉપયોગ મૂકવામાં) આવે ત્યારે જ વસ્તુનું | પ્રત્યક્ષ થાય છે. કહ્યું છે કે : યુસ્ય સર્વદ્દા માને, વિનીતો પર: |
(૨) જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિ : જ્ઞાનલક્ષણા સ્વરૂપ જ્ઞાન, એ જ જ્યાં સંબંધ (પ્રત્યાસત્તિ) સ્વરૂપ બને તે જ્ઞાનલક્ષણા=સ્વરૂપ પ્રત્યાત્તિ કહેવાય.
એક દિવસ દેવદત્ત બજારમાં ગયો. કોઈ એક દુકાને જઈને ચંદનનો ટૂકડો સુંધ્યો, | અને નિર્ણય કર્યો કે ચંદનનો ટૂકડો સુગંધી છે. વન્દ્રનાથ હું સુમિ પછી તે ઘેર ગયો.
બીજે દિવસે ફરી બજારમાં ગયો. ત્યાં દૂરથી જ કોઈએ તેને ચંદનનો ટૂકડો બતાવ્યો અને | | પૂછ્યું કે, “આ ચંદનનો ટૂકડો કેવો છે ?” દેવદત્તે દૂરથી જોઈને જ કહી દીધું છે
કે, વન્દ્રનguહું સુરમ ? અહીં ચંદનના ટૂકડા સાથે દેવદત્તની ચક્ષુરિન્દ્રિયનો સંયોગ | | જરૂર થયો છે પણ ધ્રાણેન્દ્રિયનો સંયોગ તો નથી, છતાં પણ ચન્દ્રનgવું સુમિ એમ | | તે કહે છે તેથી નક્કી થાય છે કે દૂર ઊભા રહેલા દેવદત્તમાં ચંદન, ચંદનત્વ જાતિ અને | | ચંદનનો સૌરભ ગુણ એ ત્રણેય વસ્તુનું પ્રત્યક્ષ થઈ રહ્યું છે. હવે અહીં ચંદનનું પ્રત્યક્ષ | | તો ચક્ષુરિન્દ્રિયનો ચંદન સાથે સંયોગ થવાથી થઈ શકે છે, તેમજ ચંદનત્વ જાતિનું પ્રત્યક્ષ પણ ચક્ષુસંયુક્ત (ચંદન) સમતત્વ સંબંધથી થઈ શકે છે. આ બે તો લૌકિક સન્નિકર્ષ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૮)
બ