________________
8- वेदवादद्वात्रिंशिका
यथा विशिष्टाद्वैतवादे परमात्मशरीरं चिदचिदुभयरूपतयाभिहितम्, तथैवात्राप्यभिधातुं शक्यते । शुद्धाद्वैतीयेऽविपरीत परिणामवादे यत्किञ्चिदपि जडं चेतनं वा जगत्यस्ति, तत्सर्वमपि परमात्मपरिणामरूपमिति तन्मतेन जडादि सर्वं परमात्मरूपमेव । एतदेवात्रापि पद्ये प्रतिबिम्बितं प्रतिभासते । पर्यन्ते तु यतो वाचो निवर्तन्ते - इति तैत्तिरीयोपनिषद् वचोऽनुसारेण निर्गुणस्वरूपमेव परमात्मनः सूचितं सूरिभिः । किञ्च - 'बुद्धिबोद्धा बोधनीयोऽन्तरात्मा
बाह्यश्चायं स परात्मा दुरात्मा । नासावेकं ना पृथग् नाभि नोभौ
सर्वं चैतत् पशवो यं द्विषन्ति ।। २७ ।। વિશિષ્ટાદ્વૈતવાદમાં પરમાત્માનું શરીર ચિ-અચિદ્ ઉભયરૂપે નિરૂપિત છે. તેથી તેમાં જેમ પરમાત્મા ચિત્ શરીર અને અચિત્ શરીર કહી શકાય તેમ અહીં પણ કહી શકાય. શુદ્ધાદ્વૈતના અવિપરીત પરિણામવાદમાં જે કાંઈ જડ-ચેતન જગતમાં છે તે બધું પરમાત્માના પરિણામરૂપ મનાય છે એટલે તે મત પ્રમાણે જડ ચેતન જે કાંઈ છે તે બધું પરમાત્મરૂપ જ છે. તેવા વિચારોની છાયા આ પધમાં છે. छतां वि 'यतो वाचो निवर्तन्ते' ना वाडयने अनुसरी छेवरे परमात्मानं निर्गुण स्वउप सूयवे छे. वणी
અર્થ :- આ પરમાત્મા બુદ્ધિનો બોદ્ધા અને બુદ્ધિનો વિષય છે. તે અંદર છે અને બાહ્ય છે, એ શ્રેષ્ઠ આત્મા અને કનિષ્ટ આત્મા છે, એ નથી એક કે નથી અનેક, અને છતાં તે ० योत्तरा० । ३. क.ग ० श्चायं स यद्विषन्ति । ख यन्द्विपन्ति । ग
१. क. ख. ग दुरात्मा । ख यविषन्ति ।
बुद्धिबद्धा । २ ख ० श्चायं दुरात्मा । ४. क
६९
38
- वेदोपनिषद् -98
सोऽयं परमात्मा मतिमन्ता मतिगोचरश्च । सोऽभ्यन्तर्बाह्यश्च । स एव श्रेष्ठात्मा कनिष्ठश्च । नासावेकः, नाप्यनेकः, नाप्यनुभयः, किञ्च सर्वरूपोऽसौ यं पशवः - जीवात्मानो द्विषन्ति ।
अयं भावः साङ्ख्यतत्त्वज्ञानमनुसृत्यात्मपरमात्मसम्बन्धिनो ये विरुद्धा विचारा वेदोपनिषद्गीतादिग्रन्थेषु प्रतिपादिताः, तेभ्य एव केचित् प्रस्तुतपद्ये विरोधमयैर्विशेषणयुगलैः सङ्गृहीताः, लोकोत्तरत्वं चैवं परमात्मनः सूचितम् । साङ्ख्यदर्शनमात्मानं परमात्मानं चान्तःकरणसाक्षित्वेन मन्यते, बुद्धिगतबोधछायावानसौ कूटस्थोऽपि बोद्धे च प्रतिपादयति । तथा आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः - (बृहदारण्यके ४-५-६ ) इत्यादि शब्दैरात्मा बुद्धिवृत्तिविषय इत्यपि वदति । तदेव विचारयुगलं सूरिभिः - बोद्धा बोधनीयः - इति वचसा प्रकटीकृतम् । यदुपनिषत्सु - तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः - इति ( ईशावास्योपनिषदि ५ ), ઉભયરૂપ નથી એમ પણ નથી. વળી એ સર્વરૂપ છે કે જેનો પશુઓ-જીવાત્માઓ દ્વેષ કરે છે.
७०
ભાવાર્થ :- સાંખ્યતત્ત્વજ્ઞાનને અનુસરી આત્મા અને પરમાત્માને લાગુ પડે એવા જે વિરોધાભાસી વિચારો વેદ, ઉપનિષદ્ અને ગીતા આદિમાં અનેક રીતે પ્રકટ થયેલા છે તે જ વિચારોમાંથી કેટલાકને
કવિએ આ પધમાં વિરોધાભાસી વિશેષણ દ્વન્દ્વરૂપે ગ્રથિત કર્યા છે અને તે દ્વારા પરમાત્માની લોકોત્તરતા સૂચવી છે. સાંખ્યદર્શન આત્મા-પરમાત્માને બુદ્ધિ -અંતઃકરણનો સાક્ષી માની બુદ્ધિગત બોધની છાયાવાળો માની કૂટસ્થ છતાં તેને બોદ્ધા કહે છે, અને સાથે જ તે 'आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः' छत्याहि देवा શબ્દો દ્વારા આત્માને બુદ્ધિવૃત્તિનો વિષય પણ કહે છે. એ વિચારયુગલને विखे जोद्धा मने जोघनीय डही प्रकट करेल छे. 'तदन्तरस्य सर्वस्य