________________
१४
88-वेदवादद्वात्रिंशिका ___ अत एवात्र परमात्मविश्वयोरन्योन्यज्ञातृज्ञेयत्वमभिहितम् । परमात्मा तु विश्वं वेत्त्येव, किन्तु ज्ञेयत्वेनाभिमतं विश्वमपि स्वकुक्षिप्रविष्टजीवात्मत्वेन परमात्मानं जानाति, तदन्यतज्ज्ञाभावात्। अत एव गीतायामर्जुनलक्षणो जीवात्मा श्रीकृष्णात्मकं परमात्मानमाह- ज्ञाताऽपि त्वम्, ज्ञेयरूपं चरमधामापि त्वमेवेति (११-३८)। परमात्मविश्वयोर्मिथः कर्तृभावं ज्ञापयन्नाहस एवैतद्भुवनं सृजति विश्वरूप
स्तमेवैतत्सृजति भुवनं विश्वरूपम्। न चैवैनं सृजति कश्चिन्नित्यजातं
न चासौ सृजति भुवनं नित्यजातम् ।।३।। स एव नानारूपं परमात्मा विश्वमेतद् सृजति, इदमेव च चित्ररूपं विश्वं परमात्मानं सृजति । अपि च नित्यजातं परमात्मानं न कोऽपि सृजति, नापि परमात्मा नित्यजातं भुवनं सृजतीति प्रघट्टकार्थः । વિશ્વ કે જે શેય મનાય છે અને જેમાં જીવાત્માનો પણ સમાવેશ થાય છે તે પરમાત્માને ન જાણે તો બીજું કોણ જાણે. તેથી જ ગીતામાં અર્જુન-જીવાત્મા કૃષ્ણ-પરમાત્માને કહે છે કે જ્ઞાતા પણ તું છે અને ોય એવું અંતિમ ધામ પણ તું જ છે - ગીતા ૧૧-૩૮. પરમાત્મા અને વિશ્વના પરસ્પર કર્તભાવને જણાવતા કહે છે -
અર્થ :- જ નાના૫ પરમાત્મા આ વિશ્વને સજે છે અને આ જ નાનાક્ષ વિશ્વ તેને - પરમાત્માને સજે છે. વળી એ નિત્યજાત પરમાત્માને કોઈ સરજતું નથી અને આ પરમાત્મા નિત્યજાત ભુવનને સરજતો નથી.
ભાવાર્થ :- આ પધમાં નાનારૂપ ભુવન અને પરમાત્માને એક બીજાના સર્જકરૂપે વર્ણવ્યા છે. અને વળી ભવન તેમ જ પરમાત્માને નિત્યજાત સદોત્પન્ન કહી કોઈ કોઈને સરજતું નથી એમ પણ કહ્યું
-वेदोपनिषद्-98 अयमत्र व्यासार्थः । काव्येऽस्मिन् चित्ररूपविश्वपरमात्मनोः परस्परं स्रष्ट्रभावो निरूपितः। तथोभयमप्येतन्नित्यजातत्वेन सदोत्पन्नमिति नान्यतरदितरं सृजतीत्यप्युदितम् । भिन्नापेक्षतयाऽऽपातविरोधोऽयं विलयमुपयाति।
जैनसिद्धान्ते द्रव्यार्थिकपर्यायार्थिकलक्षणं नयद्वितयं प्रसिद्धम्, सर्वतत्त्वानुगामि चैतत् । तदनुसारेण चेतनाचेतनात्मकं कृत्स्नं तत्त्वं स्वभावाव्ययत्वेन शश्वदनुत्पन्नं च भवतीति न कोऽपि कञ्चित् सृजति । यदा तु तदेव तत्त्वं स्वस्वरूपेण नित्यमप्यवस्थाभेदमनुभवति, स चावस्थाभेदो मिथः संयोगमपेक्षत इति चेतनाचेतनं तत्त्वं परस्परं कर्तृभावमपि भजते। ___ साङ्ख्ययोगसमीक्षया वेदान्तविलोकनेनापि नैतदसङ्गतम् । परमेश्वरश्चित्रजगत्स्रष्टेति तु - अस्मान्मायी सृजते विश्वमेतत् (४-९)
છે. આ દેખીતા વિરોધનો પરિહાર દષ્ટિભેદથી થઈ જાય છે. જૈનપરમ્પરામાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે દષ્ટિઓ પ્રસિદ્ધ છે અને તે સર્વ તત્વને લાગૂ પડે છે. તે અનુસાર એમ કહી શકાય કે ચેતન કે અચેતન દરેક તત્વ પોતાના મૂલસ્વરૂપે શાશ્વત અને અનુત્પન્ન હોઈ તેમાંથી કોઈ એક બીજાને સરજતું નથી. જ્યારે તે જ દરેક તત્વ સ્વસ્વરૂપે નિત્ય છતાં અવસ્થાભેદ અનુભવે છે, અને તે અવસ્થાભેદ પરસ્પરના સંયોગને આભારી હોવાથી બન્ને ચેતનઅચેતન તત્વ એક બીજાનું સર્જન પણ કરે છે.
સાંખ્ય-ચોગ કે વેદાન્તની દષ્ટિએ પણ કવિનું વર્ણન અસંગત नथी. परमेश्वर नाना३५ विश्वने सरने छ मे मन्तव्य तो 'अस्मान्मायी सृजते विश्वमेतत्' में श्वेताश्वतरनी GSत्तमा स्पष्ट छ. 'मने प्रभु