________________
૧. શ્રી મહેશ્વરસૂરિ વિરચિત પ્રાચીનતમ ‘નાળવંસમોટામો’. પૃષ્ઠ ૭૫/૭૬ શ્લોક ૪૮૮ થી ૪૪
अह सनियाणं एयं तव चरण पंचमीए संबद्ध, संसार पवड्ढणयं काउणं जुज्जए कहं ॥४८८|| અથ (પ્રશ્ન) : પ`ચમી સંબદ્ધ આ તપશ્ચર્યા (સૌભાગ્યાદિ હેતુથી દર્શાવેલી) નિયાણાવાળી (સાંસારિક લાલસાવાળી) હોવાથી સ*સારવ ક છે. તો કઈ રીતે ઉચિત ગણાય ?
एवं पि हु अजुत्तं जं भणियं सुट्ठ दृट्ठ रुट्ठे हि । जम्हा पवित्ति हेउ, निट्ठि एवमाइयं II૪૮૨ ઉત્તર : દુષ્ટ અને રુષ્ટ લોકોએ આવું ( ઉપરના શ્લોકમાં કહ્યું તેવું) જે કહ્યું (કે સાંસારિક લાલસાવાળા તપ ન કરાય) તે અત્યંત અયુકત છે. કેમકે (ધર્માંમાં) પ્રવૃત્તિ કરાવવા માટે આવા પણ તા કહ્યા છે, ( અર્થાત્ સાંસારિક લાલસાથી પણ તપ કરવાનો બતાવ્યા છે. )
पढमं सनियाणाओ वयाओ जेणेत्थ होइ लोयाणं । सव्ववित्ति धम्मे पाएणं तेण न हु दोसो
||૪૬૦ ||
કેમકે પ્રથમ તા સનિદાન ( યાને સાંસારિક લાલસાવાંળા) વ્રતથી જ પ્રાયઃ લેાકાની સર્વ પ્રવૃત્તિ ધમાં થતી હોય છે. માટે કોઇ દોષ નથી. ( શુ' સાંસારિક અપેક્ષાવાળા તપ ધર્મ શ્રેય કરે ? )
सनियाणं पि हु सेयं तव चरणं भावसुद्धि संजणयं । पारंपरेण भणियं सुद्धत्तममस्स वि सुयंमि ॥ ४६१ । ।
(૧)
( હા, સનિદાન ( યાને સાંસારિક અપેક્ષાવાળું ) પણ તપશ્ચરણ પર પરાએ ભાવશુદ્ધિજનક હોવાથી શ્રેયરૂપ છે. શ્રુતમાં તેનું શુદ્ધપણું કહેવાયું છે.
सु (? मु) द्धतणेण लोओ सणियाणं ताव चेव पडिवज्जे । सत्था (ड्ढा) इ वड्ढणेहि को वि हु तत्तंपि पच्छाओ ।।४९२ ।। લોકો મુગ્ધપણાને કારણે તેા ( શરૂમાં ) નિદાનને પણ અપનાવે; પાછળથી શ્રદ્ધાદ્ધિ-વૃદ્ધિ થવાથી કોઇ તત્ત્વ પણ અપનાવે.
अन्नेसु विकज्जेसु पाएणं सु (मु) द्धओ इहं लोओ । अहणम्मि विचित्ते किं पुण धम्मस्स कज्जम्मि ||४६३ ||
અન્ય કાર્યોમાં પણ પ્રાયઃ લોકો મુગ્ધ હોય છે. તે પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મ-કાય ને વિષે તા પૂછવુ* જ શું ?
इय नाउण एवं अवमन्निय दुब्वियड्ढवयणाई । कायव्वा खलु एसा पंचमिया सुद्धभावेणं ।। ४९४ ।। એમ સમજીને, અન્ધાના વચને અવગણીને આ ( કથાગ્રંથમાં દર્શાવેલ ) પૉંચમી તપ શુદ્ધ ભાવથી ( શંકા-કુશંકા કર્યા વિના ) કરવા....
૨. ‘સમ્યકત્વ સપ્તતિકા' પૃષ્ઠ-૭પ લેાક ૨૬ સટીક तित्थंकर-चलणाराहणेण, जं मज्झ सिज्झइ न कज्जं । વસ્થેનિ તસ્ય મન, વૈવ-વિસે ૢિ વયમુદ્રિ રા
यन्मम तीर्थंकर चरणाराधनेन - जिनपदसेवनेन अर्थापत्या मनोऽभीष्टोऽर्थो न सिद्ध्यति, न परिपूर्णी भवति, तत्र - तस्मिन् प्रयोजने अन्यं देवान्तरं न प्रार्थये न स्तुतिरूपेण याचे ।
(૨)