SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ खविऊणमाऊयं उबवण्णा ललियंगस्स सयंप्रभा णाम महाવિતા | - નિયાણું કરીને અનામિકા બ્રાહ્મણી વ્રત-નિયમ-અણસણ ધર્મથી લલિતાંગદેવની સ્વયંપ્રભા દેવી થવાનું માગી લે છે, ને તે પ્રમાણે સ્વયં પ્રભા દેવી થાય છે. ૩૭. શ્રાદ્ધવિધિ (આ. રત્નશેખર સૂ. મ.) ધમસંગ્રહ (ઉ. માન વિ. મ.). समृदित क्रय विक्रयादि प्रारंभे चाऽविध्नेनाभिमत लाभादिकार्य सिद्धयर्थं पञ्चपरमेष्ठिस्मरण श्री गौतमादि नामग्रहण कियत्तद्वस्तु श्री देवगुर्वाधुपयोगित्वकरणादि कर्तव्यम् धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात् । મેટા સમૂહમાં ખરીદી કે વેચાણ કરવાના પ્રારંભે એમાં નિવિદને ઈષ્ટ ( ઇછિત ) લાભ આદિ કાર્ય સિદ્ધ કરવા માટે પંચપરમેષ્ટિ (નવકાર ) સ્મરણ કરવું. શ્રી ગૌતમસ્વામી આદિનું નામ લેવું અને એની કેટલીક વસ્તુ શ્રી દેવ-ગુરુને ભેટણીમાં ધરવી વગેરે.... કરવું કારણ કે સર્વત્ર સફળતા ધર્મને આગળ ( મુખ્ય ) કરવાથી મળે છે. ૩૮. યોગશાસ્ત્ર પ્રકાશ-૧ શ્લોક ૧૦ ની ટીકા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય શ્લેક ૧૪૭થી આગળ प्रणम्य तौ विज्ञपयाम्बभूवतुरितिप्रभुम् । आवयो परः स्वामी स्वामिन् राज्यप्रदो भव ।।१४७।। નમિ-વિનમિ (તદ્દભવમુક્તિગામી) બંને ભગવાન શ્રી ઋષભદેવની પાસે સેવાભક્તિ બરાબર કરીને જ રાજ્યવૈભવાદિ માંગે છે. પણ તેઓને કેઈ નુકશાન થયું નથી. (૧૭) ૩૯, યોગશાસ્ત્ર પ્રકાશ-લેક ૧૫ની ટીકા. ક. સ. હેમચંદ્રાચાર્ય पञ्चभिर्लक्षणलिङ्गः परस्थं परोक्षमपि सम्यक्त्वं सम्यगुपलक्ष्यते સમ્યકત્વના લક્ષણોમાં કહ્યું છે કે શમસંવેગાદિ પ લક્ષણે હોય તે સમ્યકત્વ જરૂર હોય પણું, સમ્યકત્વ હોય છે એ પાંચે લક્ષણે હોય જ એ કાયદો નથી. [અર્થાત્ સંવેગ=મેક્ષની ઈચ્છા વગેરે લક્ષણે તત્કાલ ન હોય તે પણ કોઈ જીવમાં સમ્યકત્વને નિષેધ ન થઈ શકે.] માટે જ ઉપા. યશ વિ. મ. તત્ત્વાર્થ સૂત્રની ટીકામાં એ પાંચેયને નિશ્ચયનયના સમ્યકત્વના લક્ષણો કહ્યા છે. [ ધમસંગ્રહમાં પણ આમ જ છે.] ૪6. ઉપદેશતરંગિણી : પૃ. ૨૬૪ लज्जातो भयतो वितर्कवशतो मात्सर्यतः स्नेहत; लोभादेव हठाभिमान विनय शृङ्गार कीयादितः ।। दुःखात् कौतुक विस्मय व्यवहते भर्भावात् कुलाचारतो; वैराग्याच्च भजति धर्ममसमं तेषाममेयं फलम् ।। લજજાથી, ભયથી, વિતક થી, ઈર્ષાથી, સ્નેહથી, લેભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારથી (બહાર સારા દેખાવાની ઈચ્છાથી), કીર્તિ આદિ મળે એ હેતુથી, દુઃખથી, કૌતુથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુલાચારથી કે વૈિરાગ્યથી જે નિરૂપમ (અર્થાત્ સર્વજ્ઞકથિત જૈન) ધર્મને સાધે છે તેમને અમાપ ફળ મળે છે. (આની ટીકામાં એક એક હેતુ ઉપર દૃષ્ટાંત આપ્યા છે. જેમાં બતાવ્યું છે કે લજજાથી...ભયથી ધર્મ કરનાર દુર્ગતિમાં ડૂબી નથી ગયા પરંતુ લગભગ સાક્ષાત્ કે પરંપરાએ અધિક ધર્મી બન્યા છે કે બનશે.) * (૧૮)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy