________________
દાદા ભગવાના કથિત
માનવધર્મી
માનવધશે તો જીવનમાં ! આ
માનવધર્મ એટલે હરેક બાબતમાં એને વિચાર આવે કે, મને આમ હોય તો શું થાય? કો'કે મને ગાળ ભાંડી તે ઘડીએ હું એને ગાળ ભાંડું તે પહેલાં મારા મનમાં એમ થાય કે જે મને જ આટલું દુઃખ થાય છે તો પછી હું ભાંડીશ તો એને કેટલું દુઃખ થશે !' એમ માનીને માંડવાળ કરે તો નિવેડો આવે. માનવધર્મની પહેલી નિશાની આ. ત્યાંથી માનવધર્મ શરૂ થાય છે.
એટલે આ પુસ્તક જ છપાવીને, બધી રક્લો કોલેજોમાં ચાલુ થઈ જવા જોઈએ. આખું પુસ્તકરૂપે વાંચ-સમજે ત્યારે એમના મનમાં એમ લાગે કે આ બધું આપણે માનીએ છીએ, તે ભૂલ છે આ બધી. હવે સાચું સમજીને માનવધર્મ પાળવાનો છે. માનવધર્મ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે.
દિકરી
iPETIT'25મ