________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : મારે પોતે કામ કરવું છે, નોકરી એ બધું કરવું છે એટલા
માટે,
જ. તે બધું અમારું ટોળું હોય છે ને તેમાં ટોળામાં મઝા કરીએ પણ મારે સાચી વાત તો હું તમને જણાવું કે અમને આંતરિક શાંતિ નથી રહેતી.” ત્યારે મેં કહ્યું કે ‘તમને શું પગાર મળે છે ?” ત્યારે કહે, “મ્યુનિસિપાલીટીમાં એન્જનીયર છું ને મને અઠ્ઠાવીસ્સો મળે છે.” ત્યારે મેં કહ્યું, ‘તો રોજનું નેવું રૂપિયા ભાડું થયું.’ ‘ભાડું કેમ કરીને કહેવાય?” ત્યારે મેં કહ્યું, “શું કહેવાય ત્યારે ? મોટું મશીન આપીએ છીએ કે આ કોગ્રેસર, તો સવાસો રૂપિયા ભાડું આપે છે અને તેલ-પાણી એમનું પાછું, સરકારનું.” ત્યારે મેં કહ્યું કે, ‘તમારે તેલ-પાણી ?” ત્યારે કહે, ‘મારા ઘરનું.” પછી તે મને કહે, આ ભાડું કહેવાય? ને આ તેલ-પાણી આ ઘરનું! ખૂબ હસ્યા. મને કહે છે, ‘આટલી જાગૃતિ રહે તો હું માણસ થઈ જાઉં ! મને જાગૃતિ જ નથી આવી.” આટલી જાગૃતિ, આ ખ્યાલ જ ન્હોતો કે હું ભાડે. પછી એમને જ્ઞાન આપ્યું ને બહુ સુંદર રહે છે.
મા-બાપ ત મૂકે છોકરીમાં વિશ્વાસ; વ્યાજબી એ, કારણ સમજતી કચાશ!
દાદાશ્રી : નોકરી કરવી છે ? કો'કની નોકરી કરવાનું ? ભણતર ભણીને ગુલામીમાં જવાનું ?
પ્રશ્નકર્તા : હું એને ગુલામી નથી સમજતી.
દાદાશ્રી : ગુલામને ગુલામી કેમ ખબર પડે ? જે ગુલામ પોતે હોય એને ગુલામી કેમ ખબર પડે ? તું ગુલામી નથી સમજતી, નહીં ?
પ્રશ્નકર્તા: હું જે કામ કરું છું એનાં પૈસા મને મળે છે. એને ગુલામી કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : ઓહોહો ! એટલે મહેનતાણું લેવા જઉં છું તું ? કેટલા રૂપિયા મહેનતાણું છે રોજનું, ડેઈલી વેજી ?
પ્રશ્નકર્તા : મહિને, ડેઈલી નહીં. દાદાશ્રી : હા, મન્થલી કેટલા ? પ્રશ્નકર્તા : આસો.
દાદાશ્રી : આઠસો. ત્યારે તો સત્તાવીસ થયાને રોજનાં ? એટલું જ ભાડું ? રેન્ટલ બેઝીસ આપેલી છે ? એક માણસે એનું મશીન આપ્યું'તું વીસ હજારનું. તેનું ભાડું રોજનાં ચાલીસ રૂપિયા લેતા’તા. તે પાછી શરત શું ? તેલ-પાણી પણ તમારું અને આ ચાલેલું આપ્યું છે એ સ્થિતિમાં પાછું લઈશ, ચાલેલી સ્થિતિમાં તો એ ભાડે આપેલું. એક મશીન આપે છે તે ચાલીસ રૂપિયા આપે છે રોજનાં. તો આપણે, તું તો જીવતી કહેવાય અને ખાનદાન ઘરની કહેવાય, તેનાં કેટલાં સત્તાવીસ રૂપિયા આવે ? સત્યાવીસમાં તેલ-પાણી સાથે ! પેલો તો ચાલીસ લે અને તેલ-પાણી સરકારને કહે, તમારું.
એક ભગત માણસ હતો અમદાવાદમાં, તે આવ્યો’તો. ‘મારે તો આ બધું તમારું જ્ઞાન જાણવું છે. અમને કંઈ શાંતિ રહેતી નથી બિલકુલ. આ લૂગડાં પહેરીને ફરીએ એટલું અને માળા પહેરીને ફર્યા કરીએ એટલું
પ્રશ્નકર્તા : અમે ઓનેસ્ટ હોઈએ, જુવું ના બોલીએ કોઈ દહાડો, તો ય પણ અમારા ઉપર વિશ્વાસ કેમ ના આવે એમને ?
દાદાશ્રી : ના, તમારી ઉપર રખાય જ નહીં, બિલકુલે ય ના રખાય. હું કહી દઉં કે છોકરા ઉપર વિશ્વાસ રાખશો નહીં. શંકા નહીં રાખવાની. વિશ્વાસે નહીં રાખવાનો.
પ્રશ્નકર્તા : ના, પણ શું કામ શંકા રાખે, પપ્પા મારા ઉપર શંકા શું કામ કરે ?
- દાદાશ્રી : તો શું રાખે ? આપણે ત્યાં તો શંકા એકલી નહીં, પણ મારે બહાર જાય તો ! સ્ત્રી ઉપર શંકા રાખ્યા વગર ચાલે જ નહીં ને ! તું તો ફોરેનરને આમ હાથ અડાડ અડાડ કરું, તો તારે શું છે ?
પ્રશ્નકર્તા: આ એમ વાત નથી, પૈસાની વાતમાં હું બોલું...
દાદાશ્રી : ના, બધી બાબતમાં, પૈસાની બાબતમાં ય. પૈસાની બાબતમાં ય ‘તું ચોર છું’ એવું કંઈ શંકા ના આવે. પણ એ તો ‘તું બગાડું