________________
૪૩૮ |
ન બોલાય મા-બાપથી, પેટ પાક્યું; છોરાં કહે, મારા પગલે તમારું ચાલ્યું! ૩૮૫ બાપ કહે, તને કશું નહિ મળે; છોકરો કોર્ટે જઈને સામો લઢે! જરૂરી ઉપાધિ વહોરાય; બહારથી નકામી ના ખેંચાય! ન હોય કદિ માને સહુ કોરાં સમાન; રાગદ્વેષ મુજબ અભાવ કે ખેંચાણ! ૩૮૯ ચીકણાં કર્મે મા-બાપ રહે જોડે; નહીં તો દૂર વિદેશ ખોરડે! પોતે પોતાનો દીકરો' થાય; કર્મની ગતિ ગજબ ગણાય! આ ભવે બાંધેલું કરે કેરી ઓન; માટે ચેત, ન લે નવી લોન! સરખું સીંચન છતાં ભિન્ન પ્રકૃતિ; બીજ પ્રમાણે ફળ એ છે કુદરતી! સંતના પાંચે, કયારે ન પાકે સંત; સ્વ સંસ્કાર પ્રમાણે, ન ચાલે ખંત! આપણા વાંકે ભેગું થયું વાંકું, એમ ને એમ ન પાકે પેટે ડાકુ! મળતાં પરમાણુઓ, જોડે જન્માવે; ત્યાં જ ગોઠે ને વસુલ કરાવે! ફેર કેરી, કેરીએ પાંદડે ડાળે ડાળે; સ્પેસ ફેરે થયો ફેર, ભાવ દ્રવ્ય કાળે! ૪CO રાજા શ્રેણીકને દીકરાએ નાખ્યો જેલ; મહાવીર મળ્યા છતાં નર્કે, કર્મના રે ખેલ! ૪O છોરાં મા-બાપ ચૂકવે ઋણાનુબંધ; ન કો’ આપે કે લે, સહુ લાવેલા પ્રબંધ! ૪૦૩ છોડ માયાજાળ પરભવ સુધાર; સરવૈયું જો, ગતિ છ પગની કે ચાર? ૪૦૯ |
(૧૬) ટીનેજર્સ સાથે “દાદાશ્રી' ભણવાનો ધ્યેય બાળપણથી; દાદા નામે પાશેર, ભાર મણથી! ૪૧૫ ગમે તેટલું મારે તો ય ગમે મમ્મી; હિતમાં જ હોય જ્યારથી જન્મી! ઘરમાં, સ્કુલમાં જે રાખે સહુને રાજી; આદર્શ વિદ્યાર્થીએ, સહુની ‘હા’એ હાજી! ૪૧૯ જૂઠું બોલવાના નુક્સાન તું ગણ: દુઃખી કરે ને ન રહે વિશ્વાસ કણ! ૪૨૦ શાહુકારો ન કરે ચોરી ડરથી; પોલીસો ન હોય તો ઉપડે ધૂળથી! ૪૨૧ હે આર્યપુત્રો, ન કરાય ભેળસેળ; નહિ તો જાનવર ગતિનો છે મેળ! ૪૨૨ એક જીવ બનાવે, તેને મારવાનો રાઈટ; અહિંસક હોય તેનું, ઊંચું બુદ્ધિનું લાઈટ! ૪૨૩ માબાપ રાખે છોકરાં સંગે મિત્રાચારી; ન ખોળે છોકરાં, પછી કોઈની યારી! ૪૨૪ ન ભોગવાય અણહક્કના વિષયો; દાદા ધરે લાલબત્તી, જો જે લપસ્યો! ૪૨૫ આવે કુવિચારો ત્યારે તે પ્રભુનું નામ; ન છોડીશ ઠેઠ સુધી, એ જ લાગે કામ! ૪૨૬ પુત્રોને આપવી મૈત્રી, પ્રેમ ને માન; મસ્કા મારી પાડોશીઓ, મચાવશે તોફાન!૪૨૮ મમતા મા-બાપની ભારે; છોડવી પડે, જશે ત્યારે!
૪૩૦ સાચું સુખ કોને કહેવાય; જે આવ્યા પછી ક્યારે ન જાય! ૪૩૧ ધાકથી નહિ, સમજાવીને લાવો ઉકેલ; આંટી દૂર કાઢવા માબાપે કરવી પહેલા ૪૩ર
મા-બાપ થાય ગુસે તો શું કરવું? ‘જય સચ્ચિદાનંદ’ કહી ટાઢા પાડવું. ૪૩૩ ઘરમાં જાણો બાળકનો મત; નાનો પણ નિર્દોષ, તેથી કહે ! ૪૩૩ સુખ આપવાની કાઢો આજથી દુકાન; સુખનો વેપાર વધારો મતિમાન! ૪૩૪ વેઢમીનો કેળવવો પડે લોટ; કેળવણી ન ફાવે, સમતાની ખોટી ૪૩૫ સાચો પ્રેમ ત્યાં ન હોય દ્વેષ-રાગ; વધે ઘટે એ તો છે આસક્તિ અનુરાગ! ૪૩૬ સામાના શુદ્ધાત્મા જુએ તો લાગે નિર્દોષ; પ્રકૃતિ જુએ તો દેખાય ખૂબ દોષ! ૪૩૬ સ્કૂલમાં શીખવે ભણતર; પણ ક્યાં શીખવે ગણતર? મશીનના મળે સવાસો રોજનાં; મનુષ્યનું ભાડું ચાલીસ, એમાં લોજનાં! ૪૩૮ મા-બાપ ન મૂકે છોકરીમાં વિશ્વાસ; વ્યાજબી એ, કારણ સમજની કચાશ! ૪૪૦ ગાળો દે તો સાચવીશ ફાધરને; ધન્ય તને ને તારી જણતરને! બાપ લઢે મતભેદ કલેશ ધરે; ભોગવે એની ભૂલ, કરી ચૂક્ત કરે! ૪૪૨ જૂની ગાડી થાય જલ્દી ગરમ; છોકરાં શાંત તો બાપ જલ્દી નરમ! ૪૪૪ (૧૭) પત્નીતી પસંગી! પરણવું ફરજિયાત હરકોઈને; બ્રહ્મચારી વિરલો, પૂર્વનું લઈને! ૪૪૫ ન થાય, ઘારે તેવું હંમેશા; ના ના કરતાં પૈણી જાય બધા! ૪૪૮
પૈણીને જીતાય પ્રેમથી પત્ની, ઝઘડાથી કલેશ ઊંધી મતિ! ન ચાલે પરણ્યા વિના સંસાર; જ્ઞાની જ નિરાલંબ, વિના આધાર! ૪૫૦ યુવાવર્ગ દોડી આવે દાદા પાસ; મા-બાપનાં સુખ(?) જોઈ થાય ઉદાસ! ૪૫૧ પાત્રની પસંદગીમાં ન ઘાલો હાથ; ન ફાવે તો આવે બાપને માથ! ૪૫ર ન વપરાય બુદ્ધિ પસંદગીમાં; સંજોગો, સાચી આપે જિંદગીમાં! ૪૫૩ પત્ની, કુટુંબ માટે ન દે કરવા; ખાનગીમાં કરી, બેઉ સાચવવા! નથી પાપ લવ મેરેજમાં; પાપ છે દગા ને ફરેબમાં! પુરાવા ભેગાં થતાં લફરું પડ્યું! લફરું જાણતાં જ, પડે એ છૂટું! મોટું રૂપાળું પસંદ કરી લાવ્યો પૈણી; હવે નથી જોવું ગમતું કહે ધણી! ૪૫૮ ન કરાય કદિ ભારતીયથી ડેટિંગ; વર્જીનને મળે વર્જીન કુદરતી સેટીંગ! ૪૫૯ ફોરેન લેડી પહોંચે છૂટાછેડે છેક; ઇંડીયન રોજ લઢે તો ય એકના એક! ૪૬૧ એક નાતનાનાં સરખા સ્વભાવ; પરનાતમાં ન બેસે મેળ સાવ! ૪૬૩ રૂપાળી હાફુસ દેખી લાવ્યો ઘેર; એ ચાખે તો ખાટી, સિલેકશન ફેર! ૪૬૪ વર્તજે અહીં નક્કી કર્યા પ્રમાણે; નાતનીને જ હા, પસંદગી ટાણે! ૪૬૪ જ્ઞાન કહે પૈણ્યો, તે મુજબ કર્મ; વ્યવહારે નાતમાં જ કરે એ ધર્મ! ૪૬૫