________________
એ છે જે 9 0
වීබවීර e
અહીં પ્રગટ્યા ચૌદ લોકના નાથ !!!
પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાન' શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ?
દાદાશ્રી: ‘દાદા ભગવાન'ને માટે ! મારે માટે નથી. હું તો ‘જ્ઞાની પુરુષ' છું. 'દાદા ભગવાન' જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાંય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલાં. તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે અને અહીં વ્યકત થયેલા, એ ફળ આપે એવા છે.
TEBT 61897531
788189 725341
દાદા ભગવાન?
૩૯૦
૧૮૦
- ૩૫૬
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો