________________
દાનનાં વહેણ
ચાર પ્રકારના દાન છે:- એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન,
ભૂખ્યા માણસને ખવડાવ્યું તે અન્નદાન. માંદા માણસને દવા ફ્રી ઑફ કોસ્ટ લાવી આપીએ તે ઔષધદાન. લોકોને સમજણ પાડીને સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવા એ જ્ઞાનદાન. અને કોઈ જીવમાત્રને ત્રાસ ન થાય એવું વર્તન રાખવું, એ અભયદાન,
- દાદાશ્રી
-----
ઔષધ દાન
દાન
જ્ઞાન દાન
આહાર દાન
દાદા ભગવાન કથિત
અભય દાન