________________
જગકલ્યાણી આપ્તવાણી
'નિરંતર, સવારે દાતણ કરતી વખતેય આ (ટેપ 'રેકોર્ડર) મૂકવામાં આવે છે. એક શબ્દ બોલાય તોય એ
છોડતા નથી આ લોકો. અને પછી પુસ્તકો છપાય એનાં. આ 'વાંચશે તો કલ્યાણ થઈ જાય. આ વાણી વાંચતા જ દિલ ઠરી 'જાય. આ કાળની મોટામાં મોટી અજાયબી છે! અમેરિકામાં 'તો લોક આફરીન થઈ ગયા આ આપ્તવાણી વાંચીને. જગતને બહુ કલ્યાણકારી છે ને! જગતને હિતકારી છે ને! 'આખા જગતનો કાટકાઢી નાખે એવી વાણી છે આ.
- દાદાશ્રી
'આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ’ ની મહીં પ્રગટ થયેલા
હાથવાળની
અસીમ જય જયકાર હો.
શ્રેણી
ID, " X આપ્તવાણી
શ્રેણી
લigli