________________
६शा-3
ત્રીજી દશા : આશાતના
DRDDDDDDD
૧૫
तेत्रीस खाशातनाओ :
१ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहि तेत्तीसं आसायणाओ पण्णत्ताओ, तं जहा
१. सेहे रायणियस्स पुरओ गंता भवइ, आसायणा सेहस्स । २. सेहे रायणियस्स सपक्खं गंता भवइ आसायणा सेहस्स । ३. सेहे रायणियस्स आसण्णं गंता, भवइ आसायणा सेहस्स । ४. सेहे रायणियस्स पुरओ चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ५. सेहे रायणियस्स सपक्खं चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ६. सेहे रायणियस्स आसण्णं चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ७. सेहे रायणियस्स पुरओ णिसीइत्ता भवइ आसायणा सेहस्स । ८. सेहे रायणियस्स सपक्खं णिसीइत्ता भवइ, आसायणा सेहस्स । ९. सेहे रायणियस्स आसण्णं णिसीइत्ता भवइ आसायणा सेहस्स ।
भावार्थ :હે આયુષ્માન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ, આ પ્રમાણે કહ્યું છે કે નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ તેત્રીશ આશાતના કહી છે.
પ્રશ્ન- તે સ્થવિર ભગવંતોએ કઈ તેત્રીશ આશાતના કહી છે ? ઉત્તર– તે સ્થવિર ભગવંતોએ આ પ્રમાણે તેત્રીશ આશાતના કહી છે, જેમ કે
1
(१) शैक्ष, रत्नाधिङ साधुनी आागण यासे, तो ते शैक्षथी थती आशातना छे. (२) शैक्ष, रत्नाधि સાધુની બાજુમાં અડોઅડ ચાલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિ નજીક(રત્નાધિકની પાછળ સ્પર્શ થાય તેમ લગોલગ) ચાલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૪) શૈક્ષ, રત્નાધિક સાધુની આગળ ઊભો રહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૫) શૈક્ષ, રત્નાધિક સાધુની બાજુમાં અડોઅડ ઊભો રહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૬) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિપાસે (पाछण स्पर्श थाय तेभ सगोसग) उमो रहे, तो ते शैक्षनी खाशातना छे. (७) शैक्ष, रत्नाधि साधुनी આગળ બેસે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૮) શૈક્ષ, રત્નાધિક સાધુની બાજુમાં બેસે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૯) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિપાસે(પાછળ સ્પર્શ થાય તેમ લગોલગ) બેસે તો તે શૈક્ષથી થતી આશાતના થાય છે.
२ १०. सेहे रायणिएणं सद्धिं बहिया वियारभूमिं णिक्खंते समाणे तत्थ सेहे पुव्वतरागं आयमइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । ११. सेहे रायणिएणं