________________
|
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
मउलिकडे, (दिया वा राओ वा) बंभयारी यावि भवइ । सचित्ताहारे से अपरिण्णाए भवइ । से णं एयारूवेण विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं छम्मासे विहरेज्जा। छट्ठा उवासगपडिमा। ભાવાર્થ :- છઠ્ઠી ઉપાસક પ્રતિમા–આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવતું (ઉપરોક્ત સર્વ નિયમોનું પાલન કરે છે) એક રાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યફપ્રકારે પાલન કરે છે. તે અસ્નાન, દિવસમાં ભોજન, ધોતીને કચ્છ ન લગાવવો અને દિવસે અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્ય આદિનું પાલન કરે છે, પરંતુ તે સચિત્ત આહારના પરિત્યાગી હોતા નથી. આ રીતના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ છ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ છઠ્ઠી ઉપાસક પ્રતિમા છે. | ८ अहावरा सत्तमा उवासगपडिमा सव्वधम्मरूई यावि भवइ जाव राओव रायं बंभयारी यावि भवइ । सचित्ताहारे से परिण्णाए भवति । आरंभे से अपरिणाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं सत्तमासे विहरेज्जा । से तं सत्तमा उवासगपडिमा। ભાવાર્થ :- સાતમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે વાવ તે રાવ્યાપરાત્ર અર્થાત્ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે, પરંતુ તે આરંભ કરવાના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ સાત મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ સાતમી ઉપાસકપ્રતિમા છે. | ९ अहावरा अट्ठमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ जाव राओवरायं बंभयारी यावि भवइ । सचित्ताहारे से परिण्णाए भवइ । आरभ्भे से परिणाए भवइ । पेसारंभे से अपरिण्णाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं अट्ठमासे विहरेज्जा। से तं अट्ठमा उवासगपडिमा । ભાવાર્થ :- આઠમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાન હોય છે યાવત તે રાચાપરાત્ર અર્થાતુ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે, તે સર્વ આરંભના પરિત્યાગી હોય છે, પરંતુ તે બીજા પાસે આરંભ કરાવવાનારા પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ આઠમી ઉપાસકપ્રતિમા છે. |१० अहावरा णवमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ जावराओवरायं बंभयारी यावि भवइ सचित्ताहारे से परिणाए भवइ । आरंभे से परिणाए भवइ। पेसारंभे से परिण्णाए भवइ । उद्दिट्ठभत्ते से अपरिण्णाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव