________________
| २५४
શ્રીવ્યવહાર સૂત્ર
ભાવાર્થ :- દિપ્તચિત્ત- હર્ષના અતિરેકથી માનસિક સંતુલન ગુમાવેલા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. ११ जक्खाइटुं भिक्खं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए। अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ - યક્ષાવિષ્ટ–ક્ષની પીડાથી પીડિત થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથકકરવા, તે ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી અર્થાતુ તે રોગમુક્ત થાય ત્યારે તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. | १२ उम्मायपत्तं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए, अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ – ઉન્માદપ્રાપ્ત-અસ્થિરમગજના ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યારપછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. |१३ उवसग्गपत्तं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ - ઉપસર્ગને પ્રાપ્ત થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથક્ કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરે ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. १४ साहिगरणं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए। अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ - કલહ કરનાર ગ્લાન સાધુને ગણથી પૃથફ કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગ મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. |१५ सपायच्छित्तं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए, अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં प्रस्थापित ४३.