________________
[ ૩૫ર ]
શ્રીવ્યવહાર સત્ર
|
G.
|
|
|
| = ||
|
|
|
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર ભિક્ષુ પ્રતિમાઓનું વર્ણન છે. તેની આરાધના સાધુ-સાધ્વી બંને કરી શકે છે. અંતગડસૂત્રના આઠમા વર્ગમાં સૂકૃષ્ણા આર્યા દ્વારા આ ભિક્ષુપ્રતિમાઓની આરાધના કરવાનું વર્ણન છે. સખસપ્તતિકા ભિક્ષપ્રતિમા– આ પ્રતિમાઓમાં ઉપવાસ આદિ તપ કરવું આવશ્યક નથી, પ્રાયઃ સદા ઉણોદરી તપ થાય છે. પ્રથમ સાત દિવસ સુધી એક દત્તી આહાર અને એક દત્તી પાણી બીજા સાત દિવસ સુધી બે બે દત્તી, આ રીતે, ક્રમશઃ સાતમા સપ્તકમાં સાત દત્તી આહાર અને સાત દત્તી પાણી ગ્રહણ કરાય છે. આ રીતે સાત સપ્તકના ૪૯ દિવસ થાય છે અને તેમાં કુલ ૧૯૬ દત્તિ આહારની અને ૧૯૬ દત્તી પાણીની થાય છે. સપ્ત સપ્તમિકા ભિક્ષુ પ્રતિમામાં જતી સંખ્યા :પ્રથમ સાત દિવસમાં દત્તી | બીજા સાત દિવસમાં દત્તી ત્રીજા સાત દિવસમાં દત્તી | ચોથા સાત દિવસમાં દત્તી |
| ૪ | ૨૮ પાંચમા સાત દિવસમાં દત્તી |
૫ | ૩૫ છઠ્ઠા સાત દિવસમાં દત્તી | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૪૨ સાતમા સાત દિવસમાં દત્તી | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૪૯ કુલ ૪૯ દિવસ અને આહાર-પાણી કુલ ૧૯૬-૧૯૬ દત્તી
કુલ ૧૯૬ અષ્ટઅષ્ટમિષ્ઠા ભિક્ષુપ્રતિમા– આ પ્રતિમા આઠ અષ્ટકથી ૬૪ દિવસોમાં પૂર્ણ થાય છે. તેમાં પ્રથમ આઠ દિવસમાં એક દત્તી આહારની અને એક જ દત્તી પાણીની લેવાય છે. આ રીતે વધારતા આઠમાં અષ્ટકમાં પ્રતિદિન આઠ દત્તી આહારની અને આઠ દત્તી પાણીની લઈ શકાય છે, આ રીતે કુલ ૬૪ દિવસ અને ૨૮૮ દત્તી આહારની અને ૨૮૮ દત્તી પાણીની થાય છે. અષ્ટ અષ્ટમિકા ભિક્ષ પ્રતિમામાં દત્તિ સંખ્યા :પ્રથમ આઠ દિવસમાં દત્તી | બીજા આઠ દિવસમાં દત્તી ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૧૬ ત્રીજા આઠ દિવસમાં દત્તી |
માઠ દિવસમાં દત્તી | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૩ર | પાંચમા આઠ દિવસમાં દત્તી |
४० છઠ્ઠા આઠ દિવસમાં દત્તી
४८ સાતમા આઠ દિવસમાં દત્તી | ૭ | ૭ | ૭ | ૭ |
પs આઠમા આઠ દિવસમાં દત્તી |
૮ | ૮ | ૬૪ કુલ ૬૪ દિવસ અને આહાર-પાણીની કુલ દત્તી ૨૮૮-૨૮૮
કુલ ૨૮૮