________________
| yपि
[-४ : अध्य.-१
| १३८ ।
| १० तए णं सा भूया दारिया णिययपरिवारपरिवुडा रायगिह णयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव गुणसीलए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्ताईए तित्थयरातिसए पासइ, पासित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता चेडीचक्कवालपरिकिण्णा जेणेव पासे अरहा पुरिसादाणीए तेणेव उवागच्छइ उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ जाव पज्जुवासइ । ભાવાર્થ :- ત્યાર પછી તે ભૂતા બાલિકા પોતાના સ્વજન–પરિવાર સહિત રાજગૃહનગરની મધ્યમાં થઈને નીકળી અને ગુણશીલ ઉદ્યાન હતું ત્યાં આવી, ત્યાં આવીને તીર્થકરોના છત્રાદિ અતિશય જોઈને શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપરથી નીચે ઊતરી. દાસીઓના સમૂહની સાથે જ્યાં પુરુષાદાનીય અરિહંત ભગવાન પાર્શ્વનાથ બિરાજતા હતા ત્યાં આવી, આવીને તેણે ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી યાવત પર્યાપાસના કરવા લાગી. | ११ तए णं पासे अरहा पुरिसादाणीए भूयाए दारियाए, तीसे य महइ महालियाए परिसाए धम्म परिकहेइ । धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठा वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं जाव अब्भुटेमि णं भंते ! णिग्गंथं पावयणं, से जहेयं तुब्भे वयह, जं णवरं भंते ! अम्मापियरो आपुच्छामि, तए णं अहं जाव पव्वइत्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंध । ભાવાર્થ :- ત્યાર પછી પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ ભગવાને ભૂતા બાલિકા અને અતિ વિશાળ પરિષદને ધર્મદેશના આપી. ભૂતાકુમારીએ ધર્મદેશના સાંભળી, હૃદયમાં ધારણ કરીને હૃષ્ટતુષ્ટ થઈ. તેણીએ ભગવાનને વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિગ્રંથ-પ્રવચન પર શ્રદ્ધા કરું છું કાવત્ નિગ્રંથ-પ્રવચનમાં ઉપસ્થિત થવા માટે હું તત્પર બની છું. હે ભગવન્! નિગ્રન્થ પ્રવચનરૂપે આપે જે કહ્યું તે તેમજ છે; હે ભગવન્! હું માતા-પિતાની આજ્ઞા લઈને પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. અરિહંત ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ સુખ થાય તેમ કરો'.
ભૂતાનું પ્રવજ્યા ગ્રહણ :|१२ तए णं सा भूया दारिया तमेव धम्मियं जाणप्पवरं दुरूहइ, दुरूहित्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागया, रायगिह णयरं मज्झमझेणं जेणेव सए गिहे, तेणेव उवागया,रहाओ पच्चोरुहित्ता जेणेव अम्मापियरो तेणेव उवागया, करयल परिग्गहियं जाव जहा जमाली तहा आपुच्छइ । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंधं । ભાવાર્થ - ત્યાર પછી તે ભૂતા દારિકા વાવ તે ધાર્મિક શ્રેષ્ઠ રથમાં બેઠી, બેસીને જ્યાં રાજગૃહનગર