________________
તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. નું જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા
ગુરુદેવ
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ
તપયોગ
*
©20
રતિલાલભાઈ
પરબવાવડી (સૌરાષ્ટ્ર)
આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯
શ્રીમાન માધવજીભાઈ રૈયાણી
સદાચાર સંપન્ના જમકુબાઈ
૧૭ મા વર્ષે
ફાગણ વદ પાંચમ, ગુરુવાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા.
ગોંડલ ગચ્છ.
વ્યાવહારિક– પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર–દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય
રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા.
વડીલ વૃદ્ઘ ૯ સંતોની સેવા કરી.
૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈ સિવાય શેષ અનાજ
ત્યાગ.
15