________________
| પરિશિષ્ટ-૫
થી
| ૨૩૯ |
પમાયાચરિયું, હિંસધ્ધયાણું, પાવકમોવએસ, એવા આઠમા અનર્થદંડ સેવવાના પચ્ચકખાણ જાવજીવાએ વિહં તિવિહેણું ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા એવા આઠમાં અનર્થદંડ વેરમણ વ્રતના પંચ અઈયારા જાણિયલ્વા ન સમાયરિયવા તં જહા તે આલોઉં– (૧) કંદર્પો,(૨) કુફ્ફઈએ, (૩) મોહરિએ, (૪) સંજુત્તાહિગરણે, (૫) ઉપભોગ પરિભોગ અઈરજો .
એવા આઠમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૪ઃ નવમું સામાયિક વ્રત(પહેલું શિક્ષા વ્રત):
નવમું સામાયિક વ્રત સાવજ્જ જોગ નું વેરમણ જાવ નિયમ પજુવાસામિ .
વિહં, તિવિહેણું ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા એવી મારી(તમારી) સદુહણા પ્રરૂપણાએ કરી સામાયિકનો અવસર આવે અને સામાયિક કરીએ તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા જાણિયલ્વા ન સમાયરિયલ્વા તં જહા તે આલોઉં– (૧) મણ દુપ્પણિહાણે, (૨) વય દુપ્પણિહાણે, (૩) કાય દુપ્પણિહાણે, (૪) સામાઈયસ્સ સઈ અકરણયા, (૫) સામાઈયસ્સ અણવક્રિયસ્સ કરણયા .
એવા નવમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૫ દશમું દેશાવગાસિક વ્રત (બીજું શિક્ષાવ્રત) -
દશમું દેશાવગાસિક વ્રત દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મોકળી રાખી છે તે ઉપરાંત સઈચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચખાણ, જાવ અહોરd દુવિહં તિવિહેણ, ન કરેમિ ન કારવેમિ, મણસા વયસા કાયસા જેટલી ભૂમિકા મોકળી રાખી છે તે માંહે દ્રવ્યાદિકની જે મર્યાદા કીધી છે તે ઉપરાંત વિભોગ-પરિભોગ ભોગ-નિમિત્તે ભોગવવાનાં પચ્ચકખાણ, જાવ અહોરાત્ત એગવિહં તિવિહેણું ન કરેમિ મણસા વયસા કાયસા એવા દશમા દેશાવગાસિક વ્રતના પંચ અઈયારા જાણિયલ્વા ન સમાયરિયલ્વા તં જહા તે આલોઉં– (૧) આણવણપ્પઓગે, (૨) પેસવણપ્પઓગે, (૩) સદાણુવાએ, (૪) રૂવાણુવાએ, (૫) બહિયાપોગ્ગલપષ્ણવે.
એવા દસમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૬ઃ અગિયારમું પૌષધ વ્રત(ત્રીજું શિક્ષાવ્રત):
અગિયારમું પરિપૂર્ણ પૌષધ વ્રત અસણં, પાછું, ખાઈમ સાઈમના પચ્ચકખાણ; અખંભના પચ્ચખાણ, મણિસોવન્નનાં પચ્ચકખાણ, માલાવણગવિલવણના પચ્ચકખાણ, સત્ય મુસલાદિક સાવજ્જ જોગનાં પચ્ચખાણ, જાવ અહોરાત્ત પજુવાસામિ દુવિહં તિવિહેણું ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા એવી મારી(તમારી) સહણા પ્રરૂપણાએ કરી પૌષધનો અવસર આવે અને પૌષધ કરું તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એવા અગિયારમા પરિપૂર્ણ પૌષધ વ્રતના પંચ અઈયારા જાણિયવા ન સમાયરિયલ્વા તં જહા તે આલોઉં– (૧) અપ્પડિલેહિય-દુપ્પલેહિય સિજ્જાસંથારએ, (૨) અપ્પમસ્જિય