SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન ચરે વધુ.. વાક્યાંશથી છે. ત્યારપછી તે ઉત્તર રૂને રવા... વાક્યાંશથી છે. તેમાં તંગ... પછી તે તે દશાના વિષયગત બોલના નામ આપ્યા છે, પરંતુ છઠ્ઠી દશાના પ્રથમ સૂત્રમાં તંગહા... પછી અક્રિયાવાદી, ક્રિયાવાદી આદિ સંબંધિત વિસ્તૃત પાઠ છે. તે પાઠ અપ્રાસંગિક, અનુપયોગી અને લિપિકાળમાં પરિવર્તિત થયેલો જણાતાં તે પાઠને અને તેના ભાવાર્થને કૌંસમાં ઇટાલી ટાઈપમાં મૂક્યો છે અને તે પ્રસંગાનુસાર અગિયાર પ્રતિમાનો નામ સુચક પાઠ શ્રી સમવાયાંગ સૂત્રના પાઠ અનુસાર કૌંસમાં રાખ્યો છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠો ઉદ્દેશક, સૂત્ર–પમાં /વાડી આદિ વિશેષણો સાધુને રહેવાના સ્થાન ઉપાશ્રયની સંબંધિત છે. ભાષ્યકારે પણ તે પ્રમાણે જ વિવેચન કર્યું છે પરંત મળપાઠમાં વડા... વગેરે વિશેષણો સાથે વિષય રૂપ(વિશેષ્ય) ૩૧ક્ષ શબ્દ લિપિદોષથી છૂટી ગયો હોય તેમ જણાતા પ્રસ્તુમાં ૩વસય શબ્દને કેંસમાં રાખ્યો છે. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૪, સૂત્ર-૧૯ મિનિવરિયં “ અભિનિચારિકાગમન’નો અર્થ કેટલાક આચાર્યોએ “વ્રજિકાગમન કર્યો છે, પ્રસ્તુતમાં મળવરિય શબ્દનો વ્યુત્પત્તિ અનુસાર અર્થ કરીને ગ્રંજિકાગમનને ઉદાહરણ રૂપે સમજાવ્યું છે. આ રીતે ત્રણે છેદ સૂત્રોના ભાવાર્થ અને સરળ વિવેચન દ્વારા સાધુ જીવનની મર્યાદા તથા મર્યાદા ભંગના પ્રાયશ્ચિત્ત વિધાનને સ્પષ્ટ કર્યું છે. સંપાદન કાર્યની સફળતાની સોનેરી ક્ષણે અનંત ઉપકારી તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા., પ્રધાન સંપાદિકા, સંયમ સંનિષ્ઠા, ગુગ્ણીમૈયા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ, અમારા મૂક સહયોગી, ઉપકારી ગુણીમૈયા પૂ. વીરમતિબાઈ મ. તથા સહવર્તી પૂ. બિંદુબાઈ મ. આદિ ગુરુકુલવાસી સર્વ સતિવૃંદના સદ્ભાવના પૂર્વકના સથવારાનો તથા જન્મદાત્રી માતા-પિતાના સંસ્કાર ઋણનો સ્વીકાર કરીને વિરામ પામીએ છીએ. સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા દેવગુધર્મની મળે એવી કૃપા -- શ્રુત આરતીએ પામું આત્મદર્શન. શ્રુત સુબોધે કરું કષાયોનું શમન. 0 54
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy