________________
| उ५४ |
શ્રીવ્યવહાર સૂત્ર
બ્રહદ્રકલ્પ ઉ. ૫ માં સાધ્વીને એકલા ગોચરી જવાનો નિષેધ છે, તેથી આ પ્રતિમાઓમાં સ્વતંત્ર ગોચરી લાવનાર સાધ્વીની સાથે પણ અન્ય સાધ્વીઓને રાખવા આવશ્યક છે પરંતુ ગોચરી તો તે સ્વયં જ કરે છે. આ પ્રતિમાઓને પણ સૂત્રમાં ભિક્ષુપ્રતિમા કહી છે, પરંતુ તેને ધારણ કરવામાં બાર ભિક્ષુપ્રતિમાઓની જેમ પૂર્વનું જ્ઞાન અથવા વિશિષ્ટ સહનનની આવશ્યકતા નથી. भोड-प्रतिभा :४१ दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- खुडिया वा मोयपडिमा, महल्लिया वा मोयपडिमा । खडियण्णं मोयपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ पढमसरय-कालसमयंसि वा चरिम-णिदाह-कालसमयंसि वा, बहिया गामस्स वा जाव रायहाणीए वा वणंसि वा वणदुग्गंसि वा पव्वयंसि वा पव्वयदुग्गंसि वा । भोच्चा आरुभइ, चोइसमेणं पारेइ । अभोच्चा आरुभइ, सोलसमेण पारेइ । जाएजाए मोए आगच्छइ ताए-ताए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राई आगच्छइ णो आईयव्वे । सपाणे मत्ते आगच्छइ णो आईयव्वे, अप्पाणे मत्ते आगच्छइ आईयव्वे । सबीए मत्ते आगच्छइ णो आईयव्वे, अबीए मत्ते आगच्छइ आईयव्वे। ससणिद्धे मत्ते आगच्छइ णो आईयव्वे, अससणिद्धे मत्ते आगच्छइ आईयव्वे । ससरक्खे मते आगच्छइ णो आईयव्वे, अससरक्खे मत्ते आगच्छइ आईयव्वे । जावइए जावइए मोए आगच्छइ, तावइए-तावइए सव्वे आईयव्वे, तं जहा- अप्पे वा, बहुए वा । एवं खलु एसा खुड्डिया मोयपडिमा अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । भावार्थ :- प्रतिभामोडी छठेभ :- (१) नानी भो (प्रसवए) प्रतिभा (२) मोटी मोड( પ્રસવણ) પ્રતિમા. નાની પ્રસવણપ્રતિમા શરદકાળના પ્રારંભમાં અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામની બહાર યાવત્ રાજધાનીની બહાર, વનમાં, વનદુર્ગમાં, પર્વત ઉપર, પર્વતદુર્ગમાં અણગારને ધારણ કરવી કલ્પ છે. જો તે ભોજન કરીને તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે તો છ ઉપવાસથી તેને પૂર્ણ કરે અને જો ભોજન કર્યા વિના અર્થાત્ ઉપવાસના દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો સાત ઉપવાસથી તેને પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલીવાર પ્રસવણ થાય તેટલીવાર પી લેવું જોઈએ. દિવસે પ્રસવણ થાય, તો તે પીવું જોઈએ. રાત્રે થાય, તો તે પીવું ન જોઈએ. પ્રસવણ કૃમિવાળુ હોય તો પીવું ન જોઈએ, કૃમિરહિત આવે તો પીવું જોઈએ; વીર્ય સહિત હોય તો પીવું ન જોઈએ, વીર્ય રહિત હોય તો પીવું જોઈએ; ચિકાશયુક્ત હોય તો પીવું ન જોઈએ, ચિકાશરહિત હોય તો પીવું જોઈએ, રજ સહિત હોય તો પીવુ ન જોઈએ, રજરહિત હોય તો પીવું જોઈએ; અલ્પ કે અધિક જેટલું જેટલું પ્રસવણ થાય તેટલું બધું પી લેવું જોઈએ. આ રીતે આ નાની મોક પ્રતિમા સૂત્ર અનુસાર વાવ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. ४२ महल्लियं णं मोयपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ पढम-सरयकालसमयसि वा, चरम-णिदाह-कालसमयसि वा बहिया गामस्स वा जाव रायहाणिए वा वणंसि वा वणदुग्गंसि वा पव्वयंसि वा पव्वयदुग्गंसि वा, भोच्चा