________________
| ઉદ્દેશક-૩
| ૨૭૩ |
ગણધરપદના પાઠ પણ મળે છે. આ રીતે પદવીધરો દ્વારા ગચ્છના સર્વ સાધુઓ પોત-પોતાની સાધના નિર્વિને, સુવ્યવસ્થિતપણે કરી શકે છે. આચાર્યાદિ પદવીની નિયુક્તિ માટેના માપદંડ :પદવીધર | દીક્ષાપર્યાય
આગમ શાન
ગુણસંપત્તિ ઉપાધ્યાય ત્રણ વર્ષ ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક,
(૧) આચાર કુશળ (૨) સંયમ કુશળ ૩. ઉત્તરાધ્યયન, ૪. આચારાંગ,
(૩) પ્રવચન કુશળ (૪) પ્રજ્ઞપ્તિ કુશળ ૫.નિશીથ, આ પાંચ આગમ ધર
(૫) સંગ્રહ કુશળ (૬) ઉપગ્રહ કુશળ આચાર્ય | પાંચ વર્ષ પૂર્વવત્ પાંચ તથા ૬. સૂયગડાંગ, (૭) અક્ષત આચારવાન (૮) અભિન્ન
૭. દશાશ્રુતસ્કંધ, ૮. બૃહત્કલ્પ, આચારવાન (૯) અશબલ આચારવાન
૯.વ્યવહાર. આ નવ આગમ ઘર (૧૦) અસંક્લિષ્ટ આચારવાન ગણાવચ્છેદક | આઠ વર્ષ | પૂર્વવત્ નવ તથા ૧૦, ઠાણાંગ,
આ દશ ગુણ સંપન્ન તથા ૧૧.સમવાયાંગ. આ અગિયાર આગમધર
અલ્પદીક્ષા પર્યાયવાળાને પદ પ્રદાનઃ| ९ णिरुद्धपरियाए समणे णिग्गंथे कप्पइ तद्दिवसं आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । से किमाहु भंते । अस्थि णं थेराणं तहारूवाणि कुलाणि कडाणि पत्तियाणि थेज्जाणि वेसासियाणि सम्मयाणि सम्मुइकराणि अणुमयाणि बहुमयाणि મવતિ |
तेहिं कडेहिं तेहिं पत्तिएहिं तेहिं थेज्जेहिं तेहिं वेसासिएहिं तेहिं सम्मएहिं तेहिं सम्मुइकरेहिं तेहिं अणुमएहिं तेहिं बहुमएहिं । ज से णिरूद्धपरियाए समणे णिग्गंथे कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए तद्दिवसं । ભાવાર્થ:- નિરુધ્ધ પર્યાયવાળા અર્થાત અલ્પ પર્યાયવાળા શ્રમણ, નિગ્રંથ જે દિવસે દીક્ષિત થાય તે જ દિવસે તેને આચાર્ય કે ઉપાધ્યાયનું પદ આપવું કહ્યું છે.
પ્રશ્ન- હે ભગવન ! તેનું શું કારણ છે? ઉત્તર- સ્થવિરો દ્વારા તથા રુપથી ભાવિત, પ્રીતિયુક્ત, ગચ્છના કાર્ય સંપાદનમાં પ્રમાણભૂત, વિશ્વસ્ત, સમ્મત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક કુળ હોય છે. તે ભાવિત, પ્રીતિયુક્ત, સ્થિર, વિશ્વસ્ત, સમ્મત, પ્રમુદિત, અનુમત અને બહુમત કુળમાંથી દીક્ષિત થયેલા, અલ્પ દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથને તે જ દિવસે આચાર્ય અથવા ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે. १० णिरूद्धवासपरियाए समणे णिग्गंथे कप्पइ आयरिय उवज्झायत्ताए, उद्दिसित्तए, समुच्छेयकप्पंसि । तस्स णं आयार-पकप्पस्स देसे अवट्ठिए, से य अहिज्जिस्सामि त्ति अहिज्जेज्जा, एवं से कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए।
से य अहिज्जिस्सामि त्ति णो अहिज्जेज्जा, एवं से णो कप्पई आयरियउवज्झायत्ताए उद्दिसित्तए ।