________________
૧s |
શ્રી બૃહ૮૯૫ સૂત્ર
ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ કૃત્ન આકર્ષક, બહુમૂલ્યવાન વસ્ત્રો રાખવા અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી.
८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अकसिणाई वत्थाई धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ અકૃત્ન-આકર્ષક ન હોય તેવા અલ્પમૂલ્યવાન વસ્ત્રોને રાખવા તથા તેનો ઉપયોગ કરવો કહ્યું છે.
९ णो कप्पइ णिग्गंथाण वा, णिग्गंथीण वा अभिण्णाई वत्थाई धारित्तए वा પરિહરિરૂપ વા ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ અભિન-અખંડ વસ્ત્રોને રાખવા તથા ઉપયોગ કરવો કલ્પતો નથી. |१० कप्पइ णिग्गंथाण वा, णिग्गंथीण वा भिण्णाई वत्थाई धारित्तए वा परिहરિત્તા . ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ભિન્ન-ટુકડા કરેલા વસ્ત્રોને રાખવા તથા ઉપયોગ કરવો કલ્પ છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં કૃત્ન-સંપૂર્ણ, અકૃત્ન-અપૂર્ણ, અભિન્ન-અખંડ અને ભિન્ન-ટુકડા કરેલું, આ ચાર શબ્દોનો પ્રયોગ છે.
ઉપરોક્ત ચાર શબ્દોમાં કૃત્ન અને અભિન્ન તથા અકસ્મ અને ભિન્ન શબ્દ એકાર્થક છે. તેમ છતાં તેના અર્થમાં અપેક્ષાભેદથી આંશિક ભિન્નતા પણ છે.
કૃસ્ન-અકૃત્ન શબ્દ પ્રયોગમાં વસ્ત્રના વર્ણ અને મૂલ્ય આદિ ભાવની પ્રધાનતા છે. સર્વશ્રેષ્ઠ વર્ણવાળું, આકર્ષક અને બહુમૂલ્યવાન વસ્ત્ર કૃત્ન અને આકર્ષક ન હોય તેવું અલ્પ મૂલ્યવાળું સામાન્ય વસ્ત્ર અકૃત્ન કહેવાય છે.
| અભિન્ન-ભિન્ન શબ્દ પ્રયોગમાં વસ્ત્રની અખંડતા કે ખંડિતતા આદિ દ્રવ્યની પ્રધાનતા છે. અખંડ તાકા કે અતિપહોળા અને લાંબા વસ્ત્ર અભિન્ન કહેવાય છે અને પ્રમાણોપેત ટુકડા કરેલા વસ્ત્ર ભિન્ન કહેવાય છે.
સાધુ સાધ્વીને કુસ્ન-આકર્ષક કે બહુમૂલ્યવાન અને અભિન્ન-વસ્ત્રના અખંડ તાકા કે અતિ પહોળા કે લાંબા વસ્ત્ર કલ્પતા નથી, પરંતુ અકૃત્ન સામાન્ય કે અલ્પમૂલ્યવાન અને ભિન્ન-ટુકડા કરેલા વસ્ત્રો કહ્યું છે.
ભાષ્યકારે કુસ્ન વસ્ત્રના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકાર કહ્યા છે
(૧) દ્રવ્ય કુસ્ન- દ્રવ્ય કૃત્નના પણ બે ભેદ છે-૧. સકલ દ્રવ્યકૃ—– જે વસ્ત્ર પોતાના આદિ અને અંત ભાગથી યુક્ત, કિનારીવાળું અને કોમળ સ્પર્શવાળું હોય તથા વિવિધ રંગના ડાઘા-ડ્રઘીથી રહિત હોય, તેને દ્રવ્યની અપેક્ષાએ સકલન કહે છે. ૨. પ્રમાણદ્રવ્યકૃ—– જે વસ્ત્ર પ્રમાણથી વધારે