________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
હે આયુષ્યમાન શ્રમણો ! આ નિદાનના આ પાપકારી પરિણામ સ્વરૂપે તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થતી નથી.
૧૧૪
(७) स्वहेवी परियारशानुं निधन जने तेनुं इज :
२४ एवं खलु समाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे माणुस्सएसु कामभोगेसु णिव्वेदं गच्छेज्जा- माणुस्सग्गा खलु कामभोगा अधुवा व विप्पजहियव्वा ।
संति उडूं देवा देवलोयंसि । ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ, जो अप्पणो चेव अप्पाणं वेडव्विय वेडव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ ।
जइ इमस्स सुचरियस्स तव णियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, अहमवि आगमेस्साए इमाइं एयारूवाइं दिव्वाइं भोगाई भुंजमाणे विहरामि से तं साहु ।
भावार्थ :- હે આયુષ્માન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત્ સંયમમાં પરાક્રમ કરતા સાધુ કે સાધ્વીનું ચિત્ત મનુષ્યસબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગો અધ્રુવ છે યાવત્ છોડવા યોગ્ય છે.
ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે, તે ત્યાં અન્ય દેવોની દેવીઓની સાથે કામક્રીડા કરતા નથી, સ્વયંની વિકૃર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, પરંતુ પોતાની દેવીઓની સાથે કામક્રીડા કરે છે.
સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય, તો હું પણ આગામી ભવમાં આ પ્રકારના દિવ્યભોગને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે.
२५ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा देवे भवइ महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेइ, णो अप्पणो चेव अप्पाणं विउव्विय विउब्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेइ ।
से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ जाव तस णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि-पंच अवुत्ता चेव अभुति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ?
तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा से णं पडिसुणेज्जा ? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? हंता ! सद्दहेज्जा,