________________
शा-१०
| १०७ ।
ભાવાર્થ :- તેમને જોઈ સાધ્વીજી નિદાન કરે છે કે જો સમ્યક રીતે આચરિત મારા તપ, સંયમ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી કોઈ વિશિષ્ટ ફળ હોય, તો હું આવતા ભવમાં આ પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. | १५ एवं खलु समणाउसो ! णिग्गंथी णिदाणं किच्चा तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारा भवइ जावदिव्वाइ भोगाइ भुजमाणी विहरइ जावसा णं ताओ देवलोगाओ आउक्खए णं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता महामाउया एतेसिं णं अण्णयरंसि कुलंसि दारियत्ताए पच्चायाइ।
सा णं तत्थ दारिया भवइ सुकुमाला जाव सुरूवा । तए णं तं दारियं अम्मापियरो उम्मुक्कबालभावं विण्णायपरिणयमित्तं, जोव्वणगमणुप्पत्तं, पडिरूवेणं सुक्केणं पडिरूवस्स भत्तारस्स भारियत्ताए दलयंति । सा णं तस्स भारिया भवइ एगा, एगजाया, इट्ठा, कंता, पिया, मणुण्णा, मणामा, धेज्जा, वेसासिया, सम्मया, बहुमया, अणुमया, रयणकरडगसमाणा।
तीसे णं अइजायमाणीए वा णिज्जामाणीए वा पुरओ महं दासी-दासकिंकर-कम्मकर पुरिस पायत्तपरिक्खित्तं छत्तं, भिंगारं गहाय णिग्गच्छति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुतुति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदइ ?
तीसे णं तहप्पगाराए इत्थियाए तहारूवे समणे वा माहणे वा उभयकालं केवलिपण्णत्तं धम्म आइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । सा णं भंते ! पडिसुणेज्जा? णो इणढे समढे । अभिवया णं सा तस्स धम्मस्स सवणयाए । सा य भवइ महिच्छा जाव दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमिस्साए दुल्लभबोहिया यावि भवइ ।
एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएति केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! તે સાધ્વી નિદાન કરીને, તે નિદાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગ કરી કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યાં દિવ્યભોગ ભોગવે છે. દેવ સંબંધી આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થાય ત્યારે તે દેવલોકથી ઍવીને વિશુદ્ધ માત-પિતપક્ષવાળા ઉગ્રવંશી અથવા ભોગવંશી આદિ કુળમાંથી કોઈ એક ઉત્તમ કુળમાં બાલિકારૂપે ઉત્પન્ન થાય છે.
ત્યાં તે બાલિકા સુકમાર અને સુરૂપ હોય છે. તેનો બાલ્યકાળ વ્યતીત થયા પછી કળાઓમાં નિપુણતા અને યૌવનવયને પ્રાપ્ત થતાં, માતા-પિતા તેને તેના જેવા સુંદર યોગ્ય પતિને, અનુરૂપ દહેજ