________________
વિષયાનુક્રમણિકા
વિષય
પૃષ્ટ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવનદર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પુનઃ પ્રકાશનના બે બોલ પૂર્વ પ્રકાશનના બે બોલ અભિગમ નિશીથ સૂત્રના રહસ્યમય ભાવો સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય
શાસ્ત્ર પ્રારંભ પ્રથમ ઉદ્દેશક પ્રાકથન : ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત મોહ–ઉદ્દીપક ચેષ્ટાઓ સુગંધની આસક્તિ ગૃહસ્થો દ્વારા પદ માગદિ નિર્માણ ગૃહસ્થો દ્વારા સોય આદિનું ઉત્તરકરણ સોય, કાતરાદિની નિષ્કારણ યાચના સોય આદિનું અવિધિએ ગ્રહણ પાઢીહારી વસ્તુથી નિર્દિષ્ટ કાર્ય સિવાયનું કાર્યકરણ પોતાના માટે લાવેલી વસ્તુ અન્યને આપવી સોયાદિને અવિધિએ પાછા આપવા ગૃહસ્થો દ્વારા પાત્ર પરિકર્મ ગૃહસ્થો દ્વારા દંડાદિનું પરિકર્મ નિષ્કારણ પાત્ર પરિકર્મ નિષ્કારણ વસ્ત્ર પરિકર્મ ગૃહધૂમ ઉતરાવવો પૂતિ કર્મ દોષ
પૃષ્ટ
વિષય બીજો ઉદ્દેશક પ્રાકથન: લઘુ માસિક પ્રાયશ્ચિત્ત | દંડયુક્ત પાદપ્રીંછન અચિત્ત પદાર્થની સુગંધ માણવી સ્વયં પદ માર્ગાદિ નિર્માણ સ્વયં સોયાદિનું ઉત્તરકરણ પ્રથમ મહાવ્રતમાં દોષ સેવન | બીજા મહાવ્રતમાં દોષસેવન | ચોથા મહાવ્રતમાં દોષસેવન અખંડ ચર્મ બહુમૂલ્ય વસ્ત્ર અખંડ વસ્ત્ર પાત્ર પરિકર્મ દંડાદિ પરિકર્મ
સ્વજનાદિ દ્વારા પાત્ર ગવેષણા | અગ્રપિંડનું ગ્રહણ દાનપિંડનું ગ્રહણ નિત્યવાસ ભિક્ષા પૂર્વે–પશ્ચાતું દાતાની પ્રશંસા ભિક્ષાના સમય પૂર્વે પરિચિત કુળોમાં પ્રવેશ અન્યતીર્થિકાદિ સાથે ગમન | અમનોજ્ઞ પાણી પરઠવું | અમનોજ્ઞ ભોજન પરઠવું
અવિશષ્ટ આહારને નિમંત્રણ કર્યા વિના પાઠવું શય્યાતર પિંડ સાગારિક કુળની માહિતીનો અભાવ સાગારિકની નેશ્રાએ આહાર યાચના કાલાતિક્રાંત દોષયુક્ત શય્યા સંસ્મારક