________________
प्र२श 33 / सभवतार
૫૧૧
વિવક્ષા ન કરતાં નામ માત્રથી તેનો પૃથક્ નિર્દેશ કરેલ છે. વાસ્તવમાં સમવતારના બે પ્રકાર છે— આત્મસમવતાર અને ઉભય સમવતાર. તે વાતને સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છે.
५ | अहवा जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसमोयारे दुविहे पण्णत्ते, तं जहा- आयसमोयारे य तदुभयसमोयारे य ।
चउसट्ठिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं बत्तीसियाए समोयरति आयभावे य । बत्तीसिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं सोलसियाए समोयरइ, आयभावे य । सोलसिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं अट्ठभाइयाए समोयरइ, आयभावे य । अट्ठभाइया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं चउभाइयाए समोयरइ आयभावे य । चउभाइया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं अद्धमाणीए समोयरइ आयभावे य । अद्धमाणी आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं माणीए समोयरइ, आयभावे य ।
से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसमोयारे । से तं णोआगमओ दव्वसमोयारे । से तं दव्वसमोयारे ।
AGEार्थ :- बत्तीसिया द्वात्रिंशिडा, सोलसियाए = षोडशिप्रभां रहे छे, अट्ठभाइयाए = अष्ट लागिडामां, चउभाइयाए = यतुर्भागिडामां, अद्धमाणीए = अर्धभानीमां, माणीए = भानीमां (भाशी मां - खेड भएमा) रहे छे.
ભાવાર્થ:- અથવા જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય સમવતારના બે પ્રકાર કહ્યા છે. આત્મસમવતાર અને તદુભય સમવતાર. જેમ ચતુષ્ટિકા આત્મસમવતારથી આત્મભાવમાં રહે છે અને તદુભય સમવતારની અપેક્ષાએ દ્વાત્રિંશિકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. દ્વાત્રિંશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદ્દભયસમવતારની અપેક્ષાએ ષોડશિકામાં અને આત્મભાવમાં રહે છે.
ષોડશિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તદુભય સમવતારથી અષ્ટભાગિકામાં અને આત્મભાવમાં સમવતરિત થાય છે.
અષ્ટભાગિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તદુભય સમવતારથી ચાર્તુભાગિકામાં અને આત્મભાવમાં સમવતીર્ણ થાય છે.
ચતુર્ભાગિકા આત્મ સમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદ્દભયસમવતારની અપેક્ષાએ