________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
(૪) સંમૂર્છિમ ખેચરની પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૭૨૦૦૦વર્ષની
છે.
(૫) ગર્ભજ ખેચરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ છે.
(૬) ગર્ભજ ખેચરની અપર્યાપ્તાની જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે.
(૭) ગર્ભજ ખેચરની પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે.
२० एत्थ एतेसिं संगहणिगाहाओ भवंति । तं जहा
૩૫
सम्मुच्छिम पुव्वकोडी, चउरासीइं भवे सहस्साइं । तेवण्णा बायाला, बावत्तरिमेव पक्खीणं ॥१११॥
गब्भम्मि पुव्वकोडी, तिण्णि य पलिओवमाई परमाउ । ૩-મુયન પુબોડી, પત્તિવમાસંવમાનો ય ॥૨॥
શબ્દાર્થ :-તેવળ = ત્રેપન, વાયા = બેતાલીસ, વાવત્તર = બોતેર, સહસ્સારૂં = હજાર.
ભાવાર્થ :
છે—
ગમમ્મિ = ગર્ભજની, પરમાૐ = પરમ આયુ, ઉત્કૃષ્ટ સ્થિતિ, કર = ઉરપરિસર્પ, મુળ ભુજપરિસર્પની, પત્તિકવમાસંઘમાળો = પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ.
- પૂર્વોક્ત તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ વિષયક વર્ણન સંગ્રહણી ગાથામાં આ પ્રમાણે
સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં અનુક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ (૧) જલચરની ક્રોડપૂર્વ વર્ષ, (૨) સ્થલચર ચતુષ્પદની ૮૪૦૦૦ વર્ષ, (૩) ઉરપરિસર્પ સ્થલચર ૫૩૦૦૦ વર્ષ, (૪) ભુજપરિસર્પ સ્થલચરની ૪૨૦૦૦ વર્ષ, (૫) ખેચરની ૭૨૦૦૦ વર્ષની જાણવી.
ગર્ભજ તિર્યંચ પંચદ્રિયમાં અનુક્રમથી (૧) જલચરની ક્રોડપૂર્વ વર્ષ, (૨) સ્થલચરની ત્રણ પલ્યોપમની, (૩) ઉરપરિસર્પની ક્રોડ પૂર્વ વર્ષની (૪) ભુજપરિસર્પની ક્રોડપૂર્વ વર્ષની, (૫) ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ છે.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે તિર્યંચ પંચેંદ્રિય જીવોની સ્થિતિ કહી છે. તિર્યંચ પંચેન્દ્રિયના જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર આ પાંચ ભેદ છે. તે પ્રત્યેકના પુનઃ સંમૂર્ચ્છિમ અને