________________
| २७४ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
રાખવામાં આવે છે. જીવ અજીવ બધાજ પદાર્થનું નામ હોય છે. વસ્તુના ગુણ—ધર્મની અપેક્ષા રાખ્યા વિના કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનું પ્રમાણ' એવું નામ રાખવામાં આવે તે નામ પ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે.
સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામ :| ३ से किं तं ठवणप्पमाणे ? ठवणप्पमाणे सत्तविहे पण्णत्ते, तं जहा
णक्खत्त-देवय-कुले, पासंड-गणे य जीवियाहेउं ।
आभिप्पाइयणामे, ठवणाणामं तु सत्तविहं ॥८५॥ भावार्थ :- प्रश- स्थापन प्रभा निष्पन्न नाममुं २०३५ छ ?
ઉત્તર- સ્થાપના પ્રમાણથી નિષ્પન્ન નામના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) નક્ષત્રનામ (२) हेवनाम (3) नाम (४) पाषंडनाम (५) नाम (G) विततुनाम (७) आभिप्राय: नाम.
विवेयन :
લોકવ્યવહાર ચલાવવા વ્યક્તિ–વસ્તુના નામ રાખવા આવશ્યક છે. નક્ષત્ર, દેવ, કુળ વગેરેના આધારે આ નામની સ્થાપના કરવામાં આવે છે. અહીં સ્થાપના શબ્દથી ચાર નિક્ષેપનો બીજો ભેદ સ્થાપના નિક્ષેપ ગ્રહણ કરવાનો નથી. અહીં સ્થાપના એટલે દેવ-કુળાદિના આધારે નામ રાખવું, તે અર્થ અભિપ્રેત છે. આ સર્વનામોનું વિસ્તૃત વર્ણન શાસ્ત્રકાર દર્શાવે છે.
नक्षत्रनाम :| ४ से किं तं णक्खत्तणामे ? णक्खत्तणामे- कत्तियाहिं जाए कत्तिए कत्तियादिण्णे कत्तियाधम्मे कत्तियासम्मे कत्तियादेवे कत्तियादासे कत्तियासेणे कत्तियारक्खिए । रोहिणीहिं जाए रोहिणीए रोहिणिदिण्णे रोहिणिधम्मे रोहिणिसम्मे रोहिणिदेवे रोहिणिदासे रोहिणिसेणे रोहिणिरक्खिए । एवं सव्वणक्खत्तेसु णामा भाणि- यव्वा । एत्थ संगहणीगाहाओ
कत्तिय रोहिणि मिगसिर, अद्दा य पुणव्वसू य पुस्से य । तत्तो य अस्सिलेसा, मघाओ दो फग्गुणीओ य ॥८६॥ हत्थो चित्ता साई य, विसाहा तह य होइ अणुराहा । जेट्ठामूलो पुव्वासाढा, तह उत्तरा चेव ॥८७॥