________________
૪.
ત્રીજું પ્રકરણ સ્કંધ નિક્ષેપ
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સ્કન્ધ નિરૂપણ ઃ
ત્તેજિત વધે ? વંથે નબિંદે પળત્તે, તં નહા– ગામપંથે, વળાવથે, વ્યવષે, માવષે |
ભાવાર્થ :- પ્રશ્ન- સ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સ્કન્ધના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે, નામ સ્કન્ધ, સ્થાપના સ્કન્ધ, દ્રવ્ય સ્કન્ધ અને
ભાવ સ્કન્ધ.
વિવેચન :
'થં બિવિવિજ્ઞાનિ' સ્કન્ધનો નિક્ષેપ કરીશ. તે (સૂ. ૭માં કરેલ )પ્રતિજ્ઞાનુસાર આ સૂત્રમાં સૂત્રકાર નિક્ષેપ વિધિથી સ્કન્ધ પ્રરૂપણાનો પ્રારંભ કરે છે.
સ્કન્ધ એટલે પુદ્ગલપ્રચય, પુદ્ગલોનો પિંડ, સમૂહ—સમુદાય, ખંભો અથવા થડ. આ સર્વ માટે પણ સ્કન્ધ શબ્દનો પ્રયોગ થાય છે. અધ્યયન–સમુદાય માટે સ્કંધ શબ્દનો પ્રયોગ પ્રાસંગિક છે.
નામ-સ્થાપના કન્થ :
२ से किं तं णामखंधे ? णामखंधे जस्स णं जीवस्स वा अजीवस्स वा जाव खंधे त्ति णामं कज्जइ । से तं णामखंधे ।
ભાવાર્થ :- પ્રશ્ન− નામસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે કોઈ જીવનું કે અજીવનું યાવત્ સ્કન્ધ એવું નામ રાખવું તેને નામસ્કંધ કહે છે. ३ से किं तं ठवणाखंधे ? ठवणाखंधे जण्णं कटुकम्मे वा जाव खंधे इ ठवणा ठविज्जइ । से तं ठवणाखंधे ।