________________
| ૨૨૦ |
શ્રી નંદી સૂત્ર
(૪) મહાકલ્પવ્રુત (૫) ઔપપાતિક (૬) રાજપ્રશ્રીય (૭) જીવાભિગમ (2) પ્રજ્ઞાપના (૯) મહાપ્રજ્ઞાપના (૧૦) પ્રમાદાપ્રમાદ (૧૧) નંદી (૧૨) અનુયોગદ્વાર (૧૩) દેવેન્દ્રસ્તવ (૧૪) તંદુલવૈચારિક (૧૫) ચંદ્રવિદ્યા (૧૬) સુર્યપ્રજ્ઞપ્તિ (૧૭) પૌરુષીમંડળ (૧૮) મંડળપ્રદેશ (૧૯) વિધાચરણવિનિશ્ચય (૨૦) ગણિવિદ્યા (૨૧) ધ્યાન વિભક્તિ (૨૨) મરણવિભક્તિ (૨૩) આત્મવિશુદ્ધિ (૨૪) વીતરાગધ્રુત (૨૫) સંલેખનાશ્રુત (૨૬) વિહારકલ્પ (૨૭) ચરણવિધિ (૨૮) આતુરપ્રત્યાખ્યાન (૨૯) મહાપ્રત્યાખ્યાન. [ઈત્યાદિ. આ રીતે ઉત્કાલિક શ્રુતનું વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં કાલિક અને ઉત્કાલિક સૂત્રોના પવિત્ર નામોનો ઉલ્લેખ છે. દિવસના પ્રથમ તથા છેલ્લા પહોરમાં અને રાત્રિના પ્રથમ તથા છેલ્લા પહોરમાં એમ ચાર પહોરમાં સ્વાધ્યાય કરવામાં આવે તેને કાલિકશ્રુત અને કાલિકથી ભિન્નકાળમાં પણ જેનો સ્વાધ્યાય કરવામાં આવે તેને ઉત્કાલિકશ્રુત કહે છે અર્થાત્ અસ્વાધ્યાયના સમયને છોડીને શેષ રાત્રિ અને દિવસ આઠે પહોરમાં અધ્યયન કરવામાં આવે તેને ઉત્કાલિકશ્રુત કહે છે.
પ્રસ્તુત સૂત્રમાં ઓગણત્રીસ સૂત્રોના નામ ઉલ્કાલિક સૂત્ર રૂપે આપ્યા છે. તેમાંથી (૧) દશવૈકાલિક સૂત્ર (૨) ઔપપાતિક સૂત્ર (૩) રાજપ્રશ્રીય સૂત્ર (૪) જીવાભિગમ સૂત્ર (૫) પ્રજ્ઞાપના સૂત્ર (5) નંદી સૂત્ર (૭) અનુયોગદ્વાર સૂત્ર (૮) સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર, આ આઠ ઉત્કાલિક સૂત્રો ઉપલબ્ધ છે. બીજા ઘણાં ઉપલબ્ધ નથી એટલે વિચ્છેદ પામ્યા છે અને કોઈક મળતા હશે તોપણ તે આગમની પરિભાષામાં કે આગમની કોટીમાં સ્વીકૃત નથી.
સૂર્ય પ્રશતિ :- આ સૂત્રમાં ચંદ્ર, સૂર્ય આદિ સમસ્ત જ્યોતિષમંડળનું વર્ણન છે. તેનું વાસ્તવિક નામ જ્યોતિષરાજપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. જે આ સૂત્રના પ્રારંભના મૂળ પાઠમાં આવેલ છે.
કાલિક શ્રુત :| ११ से किं तं कालियं ? कालियं अणेगविहं पण्णत्तं, तं जहा- (१) ૩ત્તરગારું (૨) હસાઓ (૩) ખો (૪) વવહારો (ક) ગિલી (૬) महाणिसीह (७) इसिभासियाई (८) जंबूदीवपण्णत्ती (९) दीवसागरपण्णत्ती (૨૦) પત્તા (68) gયાવિમાન પવિત્તી (૨૨) મહરિયાविमाणपविभत्ती (१३) अंगचूलिया (१४) वग्गचूलिया (१५) वियाहचूलिया (१६) अरुणोववाए (१७) वरुणोववाए (१८) गरुलोववाए (१९) धरणोववाए (२०) वेसमणोववाए (२१) वेलंधरोववाए (२२) देविंदोववाए (२३) उट्ठाणसुए (૨૪) સફાઈલુ (ર) રિયાવળિયા (ર૬) રિયાતિયા (ર૭)