________________
૨૧૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત ચાર ગાથાઓમાં ગોચરી વહોરાવતા દાતા દ્વારા ફૂલ આદિ કોઈ પણ સચિત્ત પદાર્થની વિરાધના થઈ જાય તો ભિક્ષા ન લેવાય, તેવું પ્રતિપાદન છે.
૩પ્પલ પડમં વાવિઃ- ગૃહસ્થના ઘરોમાં ફળ કે ફૂલો અને ફૂલોની પાંખડીઓ અનેક કારણે વેરવિખેર પડેલી હોઈ શકે છે. યથા−(૧) તે ઘરના લોકો ફૂલના શોખીન હોય (૨) ઘરમાં કોઈ વિશેષ પ્રસંગે ફૂળ કે ફૂલની માળાઓ લાવ્યા હોય, (૩) ઘરમાં ઝાડ, કૂંડા વગેરે રાખ્યા હોય, ત્યારે તે ઘરોમાં અનેક પ્રકારે સૂત્રોક્ત ફૂલોની સચિત્ત પાંખડીયો હોવાની શક્યતા બને છે.
संलुंचिया-सम्मद्दिया :– ફૂલ, ઘાસ, બી વગેરે સચિત્ત પદાર્થ જ્યાં વિખરાયેલા હોય ત્યાં ભૂલથી કે ધ્યાન રાખતાં પણ વહોરાવનારને સંઘટ્ટો થાય કે તેના પગ નીચે તે પદાર્થો દબાય જાય છે. તેથી તે જીવોની વિરાધનાના કારણે મુનિ ત્યાંથી ભિક્ષા ન લે. ક્યારેક સંયમચર્યાનો અજાણ દાતા સંત્રુપિયા = ફૂલ તોડીને વહોરાવવા ઈચ્છે તો પણ મુનિ તેને નિષેધ કરી દે.
સચિત્ત અને મિશ્ર વનસ્પતિ ગ્રહણ વિવેક :
१८
१९
सालुयं वा विरालियं, कुमुयं उप्पलणालियं । मुणालियं सासवणालियं, उच्छुखंड अणिव्वुडं ॥ तरुणगं वा पवालं, रुक्खस्स तणगस्स वा । अण्णस्स वावि हरियस्स, आमगं परिज्जए ॥
છાયાનુવાદ : શાલૂરું વા વિનાશિાં, મુદ્દોત્પતનાતિામ્ ।
मृणालिकां सर्षपनालिकां, इक्षुखण्डमनिर्वृतम् ॥१८॥
तरुणं वा प्रवालं, वृक्षस्य तृणकस्य वा । अन्यस्य वाऽपि हरितस्य, आमकं परिवर्जयेत् ॥१९॥
શબ્દાર્થ:- અભિવ્વુડ= જે શસ્ત્રથી પરિણત થયા નથી, સચિત્ત સાલુય = કમલના કંદને વિલિય = પલાશના કંદને મુખ્ય = ચંદ્રવિકાસી કમલની નાલને ૩પ્પલળલિયં = નીલોત્પલ કમલની નાલને મુળલિય = કમલના તન્તુને સાલવળાલિય = સરસવની નાલને ઇચ્છુä< = ઇક્ષુ ખંડને.
(=વૃક્ષના તળાH= તૃણના અળસ્ત્ર = અન્ય કોઈબીજા હરિયજ્ઞ = હરિતકાય– લીલી વનસ્પતિ ઞામાં= કાચા તરુળનું વા પવાત- નવીન કૂંપળ પવિત્ત્તપ્= છોડી દે—ગ્રહણ ન કરે.