________________
૬
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
१२
વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણો, સંયમ આચારો પર = પરીષહો(દુઃખો) સહન કરવા લાગ્યા. ભાવાર્થ - તે સમુદ્રપાલ મુનિ મહાક્લેશકારી મહામોહોત્પાદક, પરિગ્રહ અને સ્વજનાદિના મોહ રૂપ મહા ભયજનક આસક્તિનો સંપૂર્ણપણે ત્યાગ કરીને ચારિત્રધર્મ રૂપ મહાવ્રતમાં, સંયમ સમાચારીમાં અને સમભાવ પૂર્વક પરીષહ સહન કરવામાં અભિરુચિ રાખવા લાગ્યા. । अहिंस सच्चं च अतेणगं च, तत्तो य बंभं अपरिग्गहं च ।
पडिवज्जिया पंच महव्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं विदू ॥ શબ્દાર્થ – હિંસ = અહિંસા સન્ન = સત્ય અનેvi = અસ્તેય(અદત્તનો ત્યાગ) વર્ષ = બ્રહ્મચર્ય ય = અને અપરિતારું = અપરિગ્રહને ડિવાયા = અંગીકાર કરીને વિદૂ(વિક્ર) = તે વિદ્વાન મુનિ નિલિવું = જિનેન્દ્ર દેવ વડે ઉપદિષ્ટ == = ધર્મનું વરિજ = પાલન કરવા લાગ્યા. ભાવાર્થ:- તે વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ- આ પાંચ મહાવ્રતોને સ્વીકારી જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરવા લાગ્યા. ए सव्वेहिं भूएहिं दयाणुकंपी, खंतिक्खमे संजय बंभयारी ।
सावज्ज जोगं परिवज्जयंतो, चरिज्ज भिक्खू सुसमाहि इंदिए ॥ શબ્દાર્થ – સવ્વહિં = સર્વ પૂર્દિ = જીવો પ્રતિ = દયાપૂર્વક અનુકંપા કરનાર રાંતિવને = ક્ષમા ધારણ કરનાર સંજય ચંપાર = સંયમી અને બ્રહ્મચારી સુસદિલિપ = ઇન્દ્રિયોને વશમાં રાખનાર સાવઝ નોri = બધા પ્રકારના સાવધ વ્યાપારોને પરિવાયતો = છોડીનેfબહુ = ભિક્ષુ રિઝ = વિચારવા લાગ્યા. ભાવાર્થ – સર્વ જીવો પર દયાપૂર્વક અનુકંપા કરનાર, કઠોર વચનોને ક્ષમાપૂર્વક સહન કરનાર, સંયમી, બ્રહ્મચારી, ઇન્દ્રિયોને વશમાં રાખનાર તેભિક્ષુ સર્વ પ્રકારના સાવધ વ્યાપારો(વ્યવહારો) છોડીનેવિચરવા લાગ્યા. कल कालेण कालं विहरेज्ज रडे, बलाबलं जाणिय अप्पणो य ।
सीहो व सद्देण ण संतसेज्जा, वयजोग सुच्चा ण असब्भमाहु ॥ શબ્દાર્થ - વાને વાસં = યથા સમય મMળો = પોતાના આત્માના બનાવ = શરીર સામર્થ્યને, સહિષ્ણુતા અને અસહિષ્ણુતા રૂપ શક્તિને ગાય = જાણીને ટ્ટ = રાષ્ટ્રમાં, દેશમાં, જનપદોમાં વિદન = વિચરણ કરે લાહો વ = સિંહની જેમ સબ = ભયાનક શબ્દ સાંભળીને જ સંતરા = ડરે નહીં અને નયનોન = દુઃખ ઉત્પન્ન કરનારા શબ્દોને સુન્ના = સાંભળીને અહિ = અસભ્ય અને કઠોરવચન આદુ = કહે નહિ. ભાવાર્થ-મુનિ સમયાનુસાર સંયમી જીવનની ક્રિયાઓ કરે, પોતાના શારીરિક સામર્થ્ય-અસામર્થ્યનો વિચાર કરીને જનપદમાં વિચરણ કરે. મુનિ સિંહની જેમ ક્યારે ય શબ્દો સાંભળીને ડરે નહીં અને દુઃખોત્પાદક પ્રતિકૂલ શબ્દો સાંભળીને અસભ્ય વચનોથી તેનો પ્રતિકાર કરે નહીં અર્થાત્ સહન કરે. १५ क. उवेहमाणो उ परिव्वएज्जा, पियमप्पियं सव्व तितिक्खएज्जा ।
ण सव्व सव्वत्थाभिरोयएज्जा, ण यावि पूर्य गरह च संजए ॥