SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ શબ્દાર્થ - સુહાવે = અત્યંત સુંદર રૂપ પિયત = પ્રિયદર્શની, બધાને પ્રિય લાગનાર વાવડી વાઓ = પુરુષની બોતેર કલાઓમાં જિલ્લા = શીખ્યો ફવિણ = નીતિમાં પંડિત બન્યો ગોવા = યૌવન અવસ્થાને સંપum = પ્રાપ્ત થયો. ભાવાર્થ - તે બોતેર કલાઓ શીખ્યો અને નીતિમાં નિપુણ થયો. યુવાન થતાં તે સુરૂપ-સૌમ્ય કાન્તિવાળો અને પ્રિયદર્શની બન્યો. तस्स रूववई भज्जं, पिया आणेइ रूविणिं । | પાસાપ જોતા રમે, કેવો હોવો નહીં ! શબ્દાર્થ - તરસ = તેમના પિથ = પિતા વિજ( M) = રૂપિણી, રુકમણી વવવું = રૂપવતી અન્ન = પત્ની સા= લાવ્યા અર્થાત્ લગ્ન કરાવ્યા અને = રમણીય પતાપ = મહેલમાં લોકો તેવો ન = દોગંદક જાતિના દેવો સમાન નિર્વિઘ્નરૂપે વજન = ક્રીડા કરવા લાગ્યો, મોજ માણવા લાગ્યો. ભાવાર્થ :- તેના પિતાએ રૂપવતી રૂપિણી (રુકમણી)નામની કન્યા સાથે તેને પરણાવ્યો. તે પોતાની પત્ની સાથે દોગંદક દેવની જેમ રમણીય મહેલમાં મોજ માણતો રહેવા લાગ્યો. વિવેચન : - વાવરિટનાઓ:- પ્રાચીનકાળમાં પ્રત્યેક સુસંસ્કૃત નાગરિક પોતાના પુત્રને ૭૨ કળાઓનું પ્રશિક્ષણ અપાવતાં હતા. જેનાથી તે પ્રત્યેક કાર્યમાં નિપુણ અને સ્વાવલંબી બની શકે. શાસ્ત્રોમાં અનેક સ્થળે આ ૭૨ કળાઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શ્રી સમવાયાંગ સૂત્રના ૭રમા સમવાયમાં પણ ૭૨ કળાઓનો નામોલ્લેખ છે. સુરજ ઉપયવસો – સુરૂપ એટલે આકૃતિ અને નમણાશમાં સુંદર તથા પ્રિયદર્શન એટલે કે બધાને આનંદ આપનાર, જોનારને પ્રિય લાગે તેવો. સમુદ્રપાલની વિરક્તિ અને દીક્ષા - 2 अह अण्णया कयाइ, पासायालोयणे ठिओ। वज्झ-मंडण-सोभागं, वज्झं पासइ वज्झगं ॥ શબ્દાર્થ - કદ = ત્યાર પછી, આ અવ્યય છે, વાક્યપૂર્તિ માટે પણ આ શબ્દનો પ્રયોગ થાય છે અvળવા વયા = કોઈ એક સમયે પથાય = મહેલના ઝરુખામાં જિઓ = બેઠેલા(સમુદ્રપાલે) વાડાસમા = મૃત્યુ ચિહ્નો યુક્ત, વધના ચિહ્નો યુક્ત વ = વધ્ય, એક અપરાધી પુરુષને વફા = ફાંસીના સ્થાન પર લઈ જતાં પાસ = જોયો. ભાવાર્થ - એકવાર તે મહેલના ઝરૂખામાં બેઠો હતો. ત્યાં તેણે મૃત્યુ દંડના ચિહ્નોથી યુક્ત કોઈ એક અપરાધીને વધસ્તંભ તરફ લઈ જવાતો જોયો. तं पासिऊण संविग्गो, समुद्दपालो इणमब्बवी । ___ अहो असुभाणं कम्माणं, णिज्जाणं पावगं इमं ॥ શબ્દાર્થ:- = એ અપરાધીને પાલિકા = જોઈને સંવિ = સંવેગ ભાવ થયો M = આ રીતે
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy