________________
| જીવાજીવ-વિભક્તિ
૪૨૩ ]
१९५
ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ ખેચર જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે. 07 पलिओवमस्स भागो, असंखेज्जइमो भवे ।
__ आउठिई खहयराण, अतोमुहुत्तं जहण्णय ॥ શબ્દાર્થ :- ઉદયરTM - ખેચર જીવોની તિવમક્સ = પલ્યોપમનો અસં%9મો = અસંખ્યાતમો માળો = ભાગ છે. ભાવાર્થ – ખેચર જીવોની આયુ સ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. |
સંવમા નિયa, ૩જોસેળ ૩ દિયા
पुव्वकोडीपुहत्तेण, अंतोमुहुत्तं जहणिया ॥ . વય િવદરા, અંતરે સિકં ભજે |
___अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ॥ શબ્દાર્થ:- નિયસ - પલ્યોપમનો અસંઘમા = અસંખ્યાતમો ભાગ સહિયા = સાધિક પુબ્રોડીપુદ = અનેક પૂર્વ ક્રિોડ વર્ષ છે સિમ = તેમનું આ પ્રમાણે અંતર = અંતર આવે હોય છે તેali = અનંતકાલનું ક્રોસ = ઉત્કૃષ્ટ ભાવાર્થ – ખેચર જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક અનેક પૂર્વ ક્રિોડ વર્ષની છે. ખેચર જીવોનો અંતરકાલ ઉત્કૃષ્ટ અનંતકાળનો અને જઘન્ય અંતર્મુહૂર્તનો છે./૧૯૫–૧૯શા 1600 ૧૬૭ 3
एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ ।
संठाणादेसओ वावि, विहाणाइं सहस्ससो ॥ ભાવાર્થ - આ ખેચર જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદ અને સ્થિતિ આદિનું નિરૂપણ છે. સમર્ણિમકોઈ અમુક સ્થાનમાં પુગલો એકત્રિત થવાથી ઉત્પન્ન થનારા, માતાપિતાના સંયોગ વિના જેની ઉત્પત્તિ થાય છે તથા મન પર્યાપ્તિના અભાવથી જે સદા મૂછિતની જેમ અત્યંત મૂઢ અવસ્થામાં રહે છે, તેને સંમુશ્કેિમ તિર્યંચ પંચેન્દ્રિય કહે છે. ગર્ભજ- માતાપિતાના સંયોગથી અને ગર્ભધારણ વિધિ પૂર્ણ થતાં ગર્ભથી ઉત્પન્ન થનારા જીવોને ગર્ભજ તિર્યંચ કહે છે.
(૧) જલચર–જળમાં વિચરનારા જીવો (૨) સ્થળચર-ભૂમિપર ચાલનારા જીવો (૩) ખેચર– આકાશમાં ઊડનારા જીવો.
સ્થળચર જીવોના બે ભેદ છે– (૧) ચતુષ્પદ – ચાર પગવાળા, ચાર પગે ચાલનારા. જેમ કેગાય, ઘોડા, હાથી, બિલાડી, કૂતરા, વાંદરા આદિ. (૨) પરિસર્પ– સરકનારા, સરકીને ચાલનારા જીવો.