SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ | જીવાજીવ-વિભક્તિ | ४१७ । १६३ १६२ - संतइ पप्पणाइया, अपज्जवसिया वि य । ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ – પ્રવાહની અપેક્ષાએ નારકીના જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે. सागरोवममेगं त, उक्कोसेण वियाहिया । पढमाए जहण्णेण, दसवाससहस्सिया ॥ शार्थ:- पढमाए = पडेसी न२७मां जहण्णेण = ४धन्य स्थिति दसवाससहस्सिया = ६श २ वर्षनी उक्कोसेण = 6ष्टस्थिति सागरोवममेगं = सागरोपभनी वियाहिया 5डी छे. ભાવાર્થ :- પહેલી નરકમિમાં નારકજીવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. . तिण्णेव सागराऊ, उक्कोसेण वियाहिया । १६४ दोच्चाए जहण्णेण, एग तु सागरोवम ॥ ભાવાર્થ - બીજી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. - सत्तेव सागराऊ, उक्कोसेण वियाहिया । तइयाए जहण्णेणं, तिण्णेव सागरोवमा ॥ ભાવાર્થ - ત્રીજી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. . दस सागरोवमाऊ, उक्कोसेण वियाहिया । । चउत्थीए जहण्णेणं, सत्तेव सागरोवमा ॥ ભાવાર્થ - ચોથી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. . सत्तरस सागराऊ, उक्कोसेण वियाहिया । १६७ पंचमाए जहण्णेणं, दसेव सागरोवमा ॥ ભાવાર્થ - પાંચમી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. __बावीसं सागराऊ, उक्कोसेण वियाहिया । (५० छट्ठीए जहण्णेणं, सत्तरस सागरोवमा ॥ ભાવાર્થ - છઠ્ઠી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે. १६५
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy