________________
જીવાજીવ–વિભક્તિ
અનેક પ્રકારના તેઇન્દ્રિય જીવો કહ્યા છે, તે લોકના એક દેશમાં(અમુક ભાગમાં) રહે છે, સર્વત્ર નથી. ।। १३८ - १३८-१४० ॥
संतइ पप्पणाइया, अप्पज्जवसिया वि य ।
१४१
ठिइ पडुच्च साइया, सप्पज्जवसिया विय ॥
ભાવાર્થ :– પ્રવાહની અપેક્ષાએ તેઇન્દ્રિય જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે. एगूणपण्णहोरत्ता, उक्कोसेण वियाहिया । १४२ तेइंदिय आउठिई, अंतोमुहुत्तं जहणिया ॥
૪૧૩
भावार्थ :- · તેઇન્દ્રિય જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ઓગણપચાસ અહોરાત્ર(રાત-દિવસ)ની છે અને જઘન્ય અંતર્મુહૂર્તની છે.
१४३
संखिज्जकालमुक्कोसा, अंतोमुहुत्तं जहणिया । तेइंदिय कायठिई, तं कायं तु अमुचओ ॥
ભાવાર્થ:- પોતાની કાયાને છોડ્યા વિના તેઇન્દ્રિયકાયમાં નિરંતર જન્મમરણ કરતા તે જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની હોય છે.
१४४
अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । तेइंदियजीवाणं, अंतरं तु वियाहियं ॥
ભાવાર્થ :– તેઇન્દ્રિય જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ । संठाणादेसओ वावि, विहाणारं सहस्ससो ॥
१४५
भावार्थ :- · તેઇન્દ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. चडरिंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया ।
१४६
पज्जत्तमपज्जत्ता य, तेसिं भेए सुणेह मे ॥
ભાવાર્થ :- ચૌરેન્દ્રિય જીવોના બે પ્રકાર કહ્યા છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. હવે મારી પાસેથી તેના लेह सांभो
१४७
१४८
१४९
अंधिया पोत्तिया चेव, मच्छिया मसगा तहा । भमरे कीडपयंगे य, ढिंकुणे कुंकणे तहा ॥ कुक्कुडे सिंगरीडी य, णंदावत्ते य विच्छुए । डोले भिंगिरीडी य, विरली अच्छिवेहए ॥ अच्छिले माहए अच्छिरोडए, विचित्ते चित्तपत्तए । ओहिंजलिया जलकारी, णियया तंबगाइया ॥