________________
૨૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
आसमपए विहारे, सण्णिवेसे समाय घोसे य ।
थलिसेणाखंधारे, सत्थे संवट्टकोट्टे य ॥ - वाडेसु व रत्थासु व घरेसु वा एवमित्तियं खेत्तं ।
कप्पइ उ एवमाई, एवं खेत्तेण उ भवे ॥ શબ્દાર્થ - નામે = ગ્રામ ખારે = નગર રચંદળી = રાજધાની ળિમે = જે નગરમાં વ્યાપાર કરનારા મહાજનોની વસ્તી વિશેષ હોય મારે = સોના, ચાંદી વગેરે ધાતુની ખાણ પત્તી = ચારે તરફ વૃક્ષોથી ઘેરાયેલું સ્થાન, જ્યાં ચોર વગેરે રહેતા હોય તે = જે વસતીની ચારે તરફ માટીનો કિલ્લો હોય વાડ= કસબો, ઓછી વસતીવાળું નગર વોગમુક સમુદ્ર કિનારાની વસતી, જ્યાં જવા જળમાર્ગ અને સ્થળમાર્ગ બન્ને પ્રકારનો માર્ગહોય પટ્ટા = પાટણ, વ્યાપાર-વાણિજ્યનું મોટું સ્થળ, જ્યાં ચારેય દિશામાંથી વેપારીઓનું આવાગમન થતું હોય તેવું સ્થળ મડવ = મડંબ, જેની ચારે ય દિશાઓમાં અઢી-અઢી ગાઉ સુધી કોઈ ગામડું વગેરે ન હોય તેવા સંબોધ, પર્વતોની વચ્ચે વસેલું ગામ, ચારેય વર્ણવાળા લોકોની વસતિ નાનપણ = આશ્રમ પદ– તપસ્વીઓના રહેવાનું સ્થળ, આશ્રમ વિદ્યારે = બૌદ્ધ ભિક્ષુઓને રહેવાનું સ્થળ, દેવસ્થાન અપાવેa = જ્યાં યાત્રા માટે લોકો એકત્રિત થાય તનાવ = જ્યાં યાત્રી ઊતરે, ધર્મશાળા પાલી = ઘોષ, ગોપાલક વસતિ, ગોકુલ હંધારે= સ્થલસેનાનો સ્કંધાવાર, સેનાનો પડાવ કરવાનું સ્થાન, છાવણી સ્થળ સન્થ = સાર્થ, સાર્થવાહનો પડાવ, બાજાર હાટ, કરિયાણુ લેવા માટે આવતાં લોકોને એકત્રિત થવાનું સ્થળ સંવદૃ = સંવર્ણ, ભયથી ડરીને લોકો જ્યાં આવીને શરણ લેતાં હોય તે સ્થળ શોટ્ટ= કિલ્લાવાળું નગર વાસુ = વાડ, જેની ચારે બાજુ વાડ લગાવેલી હોય તેવું સ્થળ રસ્થાણુ = શેરીઓ, ગલી, લતો ઘરેલુ = ઘર પર્વત્તિયં - આટલા જ હi = ક્ષેત્રોમાં વખ= ગોચરી લેવાનું કલ્પ છે પવનારું = આ પ્રમાણે અભિગ્રહ કરીને જે સાધુ ગોચરી કરે છે પä ૩= આ રીતે તેજ = ક્ષેત્રથી ઊણોદરી તપ મ = થાય છે. ભાવાર્થ :- ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખેડ, કર્બટ, દ્રોણમુખ, પત્તન, મંડબ, સંબોધ, આશ્રમ-પદ વિહાર, સંનિવેશ, ધર્મશાળા, ગોકુળ, છાવણી, હાટ બજાર કે સાર્થવાહ પડાવ, સંવર્ણ, કોટ, વાટ, ગલી અને ઘર, આ ક્ષેત્રોમાં તેમજ આવાં જ બીજાં સ્થળોમાંથી અમુક નિર્ધારિત ક્ષેત્રમાં જ ભિક્ષા માટે જવું, તેવો અભિગ્રહ ધારણ કરવો, તે ક્ષેત્રઊણોદરી તપ છે. // ૧૬–૧૭–૧૮
पेडा य अद्धपेडा, गोमुत्ति-पयंग वीहिया चेव ।
सबुक्कावट्टायया गतु, पच्चागया य छट्ठा ॥ શબ્દાર્થ - ૧ = પેટીના આકારે, વચ્ચેના ઘરો છોડી ચારે દિશાઓમાં ફરતાં ગોચરી કરે અને = અર્ધ પેટીના આકારે ઘરોમાં જતાં ગોચરી કરે ગોર = ગોત્રિકા, બળદના મૂત્રના આકારે ઘરોમાં ગોચરી કરે, અર્થાત્ પ્રથમ ડાબી બાજુ, પછી જમણી બાજુ, પછી ડાબી બાજુ, તેમ સામસામેના ઘરોમાં ગોચરી કરે પવન વીદિયા = પતંગ વીથિકા, પતંગિયાની ગતિની જેમ દિશા કે ઘરોના ક્રમ વિના વ્યુત્ક્રમે ગોચરી કરે વેવ = અને સંgવવાવઠ્ઠા = શસ્તુકાવર્તા ગોચરી, શંખના આવર્તની જેમ ગોળ છઠ્ઠા = છઠ્ઠી થયા = આયતાકારે, લાંબા સીધા માર્ગે ચાલતાં તું = જાતાં ગોચરી કરવી પડ્યાયા = પ્રત્યાગતા ગોચરી, પાછા ફરતાં ગોચરી કરવી.