________________
| અધ્યયન–૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
૩૧૩ |
દિયં = રહિત હોય, વમવેરર્સ = બ્રહ્મચર્યની, ઉર્દુ = રક્ષાને માટે સાધુ, તુ = એવા, સાયં - સ્થાનનું, સેવ - સેવન કરે. ભાવાર્થ :- નિગ્રંથ સાધુ બ્રહ્મચર્યની રક્ષા માટે એકાંત એટલે સ્ત્રી વગેરેના આવાગમન કેદષ્ટિસંયોગથી દૂર, આત્મચિંતન યોગ્ય હોય, અનાકર્ણ-જનાકુળતાથી રહિત અને સ્ત્રીઓથી પૂર્ણતઃ રહિત સ્થાનમાં રહે.
मणपल्हायजणणिं, कामरागविवड्डणिं ।
बंभचेर रओ भिक्खू, थीकहं तु विवज्जए ॥२॥ શબ્દાર્થ - જંબર ૪ - બ્રહ્મચર્યમાં રત, નળપાચનrળ મનમાં વિકારી ભાવજન્ય આનંદ ઉત્પન્ન કરનારી, તુ - તથા, સામાવિવધિ - કામભોગોમાં આસક્તિ વધારનારી. ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ મનમાં આહાદ (પુલાનંદ) ઉત્પન્ન કરનારી અને કામવાસના પ્રત્યે રાગભાવ વધારનારી સ્ત્રી સંબંધી કથા વાર્તાઓથી દૂર રહે, એવી કથાઓ કરે નહીં. | समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं ।
बंभचेर रओ भिक्खू, णिच्चसो परिवज्जए ॥३॥ શદાર્થ :- ઈહિં - સ્ત્રીઓની, સમું = સાથે, સંશવં - પરિચય, મgs = વારંવાર, સંજીરું = સ્ત્રીઓની સાથે વાતચીત, ક્વિો = સદા માટે, વિન્ગ = ત્યાગ કરે.
ભાવાર્થ :- બ્રહ્મચર્યપરાયણ સાધુ સ્ત્રીઓની સાથે સંસર્ગ, બહુ પરિચય અને વારંવાર વાર્તાલાપ કરવાનો હંમેશાં ત્યાગ કરે.
४ अंगपच्चंग-संठाणं, चारुल्लविय-पेहियं ।
बंभचेर रओ थीणं, चक्खुगिज्झं विवज्जए ॥४॥ શબ્દાર્થ :- થi - સ્ત્રીઓનાં, સંપૂર્વસંગે - અંગઉપાંગોના આકારને, વાસ્તવિહિયં - બોલવાની મનોહર રીત અને જોવાની સુંદર રીત વગેરે, વહુ" . આંખોના વિષયનું, ચક્ષુગ્રાહ્ય પદાર્થોનું ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં લીન સાધુ ચક્ષુઈન્દ્રિયથી ગ્રાહ્ય અંગપ્રત્યંગની આકૃતિને ઈરાદાપૂર્વક વારંવાર જોયા ન કરે, તેમજ સ્ત્રીઓની જોવાની વિચિત્રકળા અર્થાત્ કટાક્ષ ઉપર અને મધુર વચનો પર આસક્ત ન થાય, પરંતુ તેનો ત્યાગ કરે.