SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય ૨૪૩ - VEl|E/A તેરમું અધ્યયન ચિત્ત-સંભૂતીય – V/E/E) સંભૂત અને ચિત્તનો જન્મ :१ जाइपराजिओ खलु कासी णियाणं तु हत्थिणपुरम्मि । चुलणीए बंभदत्तो, उववण्णो परमगुम्माओ ॥१॥ શબ્દાર્થ :- સ્થિપુરીન - હસ્તિનાપુર નગરમાં, નારૂપરાજગો - ચંડાળ જાતિના કારણે અપમાનીત, તુ- આ રીતે, હા ચોક્કસ જ, ગાથાની પાદપૂર્તિ માટે પણ આ શબ્દનો પ્રયોગ થાય છે, fણયા-નિદાન, સંકલ્પ, વી-કરેલું હતું, પવનમુનો - સૌધર્મદેવલોકના પદ્મગુલ્મવિમાનથી, પુતળg - ચુલની રાણીના પુત્ર, પત્તો બ્રહ્મદત્તના રૂપમાં, ૩વવાણ = ઉત્પન્ન થયો. ભાવાર્થ :- ચંડાલ જાતિને કારણે પરાભવ પામેલા સંભૂત મુનિએ પૂર્વભવમાં હસ્તિનાપુરમાં ચક્રવર્તીપદની પ્રાપ્તિનું નિદાન (સંકલ્પ) કર્યું હતું અર્થાતું મને પણ મારા તપના ફળસ્વરૂપે ચક્રવર્તીની ઋદ્ધિ પ્રાપ્ત થાય, આ પ્રકારનો સંકલ્પ કર્યો હતો અને મરીને પદ્મગુલ્મ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને ચૂલનીરાણીની કુક્ષિમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે જન્મ ધારણ કર્યો. कंपिल्ले संभूओ चित्तो, पण जाओ परिमतालम्मि । सेट्टिकुलम्मि विसाले, धम्म सोऊण पव्वइओ ॥२॥ શબ્દાર્થ :- સંપૂરો - સંભૂત, પિત્તે - કાંપિલ્યનગરમાં, પુખ - અને, ચિત્તો - સંભૂતના પૂર્વભવના ભાઈ ચિત્ત, પુનિતામિ - પુરિમતાલનગરમાં, વિસાજે - વિશાળ, સેટિંશુગ્નિ - શેઠના કુળમાં, ગાગો - ઉત્પન્ન થયો તથા, ગંધર્મને, તો સાંભળીને, પથ્થો - પ્રવ્રજ્યા ધારણ કરી. ભાવાર્થ :- આમ સંભૂતનો જીવ કપિલ્યનગરમાં ઉત્પન્ન થયો. તેના ભાઈ ચિત્તનો જીવ પુરિમતાલનગરના વિશાળ શ્રેષ્ઠિ કુળમાં ઉત્પન્ન થયો. પુણ્ય સંયોગે ધર્મ સાંભળીને ચિત્ત પ્રવ્રજિત થયાં. વિવેચન :નાવનગ:-વારાણસીમાં એ બંને ભાઈઓ રાજા અને લોકો દ્વારા અપમાનિત થયા તથા નગરમાંથી
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy