________________
S
શુભ નામ
જન્મભૂમિ
પિતા
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવ પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન
માતા
જ્ઞાતિ
જન્મદિન
ભાતૃ-ભગિની
વૈરાગ્ય બીજારોપણ
વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ
સંયમ સ્વીકાર
દીક્ષા ભૂમિ ગચ્છ પરંપરા
સંયમદાતા
શિક્ષા દાતા ધાર્મિક અભ્યાસ
સંઘ નેતૃત્વ
સેવા શુશ્રૂષા
*
ad
પ્રાણલાલભાઈ.
વેરાવળ.
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા.
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ.
વીસા ઓસવાળ.
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર.
ચાર ભાઈ, ત્રણ બહેનો.
બે વર્ષની બાલ્યવયે.
૧૩ વર્ષની કુમાર અવસ્થામાં.
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુરુવાર.
તા. ૧૩–૩–૧૯૨૦
બગસરા–દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે.
ગોંડલ ગચ્છ.
મહાતપસ્વી
પૂ. જયચંદ્રજી મ.સા.
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા.
આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ.
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી.
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી.
151