________________
વિષય
અધ્યયન-૫ : અકામમરણીય પરિચય બે પ્રકારનાં મરણ અકામ મરણ સ્વરૂપ સકામમરણની પ્રતિજ્ઞા સદ્દગૃહસ્થનાં લક્ષણો સકામમરણની પ્રાપ્તિ અને ઉપાય અધ્યયન-૬ : ક્ષુલ્લક નિગ્રંથીય પરિચય અવિદ્યાફળ સત્ય દષ્ટિનો ઉપદેશ અપ્રમત્ત રહેવાની પ્રેરણા અધ્યયન-૭ : ઉરથીય પરિચય બોકડાનું દષ્ટાંત આસક્તિનું પરિણામ કાકિણી અને કેરીનું દષ્ટાંત ત્રણ વણિકોનું દષ્ટાંત માનુષિક, દૈવિક કામભોગ, તેના પરિણામ બાલ પંડિતની મનઃસ્થિતિ અને પરિણામ અધ્યયન-૮ : કાપિલીયા પરિચય દુર્ગતિ નિવારક પ્રશ્નો અને ઉત્તર નિર્લિપ્તતાનો ઉપદેશ પ્રાણવધ અને અહિંસા રસાસકિત ત્યાગ કુશીલ જીવનનું દુષ્પરિણામ લોભવૃત્તિનું સ્વરૂપ સ્ત્રીસંગનો ત્યાગ
વિષય અધ્યયન-૯ : નમિપજ્યા પરિચય નમિરાજર્ષિનો જન્મ, પૂર્વજન્મ સ્મરણ નમિરાજર્ષિનું અભિનિષ્ક્રમણ બ્રાહ્મણના રૂપમાં ઈન્દ્રના ૧૦ પ્રશ્ન | ૧) મિથિલામાં કોલાહાલનું કારણ ૨) મહેલ, અંતઃપુરના બળવાનો નિર્દેશ ૩) નગરની સુરક્ષા ૪) વિવિધ પ્રાસાદ નિર્માણ ૫) ચોર આદિથી નગરની સુરક્ષા ૬) રાજાઓને જીતવાની પ્રેરણા ૭) યજ્ઞાદિની પ્રેરણા ૮) ગૃહસ્થાશ્રમમાં ધર્મસાધના ૯) ભંડાર વૃદ્ધિની પ્રેરણા ૧૦) અપ્રાપ્તસુખની ચાહના દેવેન્દ્ર દ્વારા ગુણકીર્તન અધ્યયન-૧૦ : દ્રુમપત્રક પરિચય જીવનની ક્ષણભંગુરતા અને પ્રમાદિત્યાગ મનુષ્યજન્મની દુર્લભતા ધર્માચરણની દુર્લભતા ઈન્દ્રિયબલની ઉત્તરોત્તર ક્ષીણતા રોગોથી શરીરનો વિધ્વંશ સંયમી જીવનની હિતશિક્ષા અધ્યયન-૧૧ : બહુશ્રુત પૂજા, પરિચય અબહુશ્રુતનું સ્વરૂપ શિક્ષાપ્રાપ્તિમાં સાધક–બાધક કારણો અવિનીત, વિનીતનાં લક્ષણ બહુશ્રુત થવાની ભૂમિકા