________________
| १२२ ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
રાષ્ટ્રકૂટના ઘેર ગોચરી અને ધર્મોપદેશ :३२ तए णं तासिं सुव्वयाणं अज्जाणं एगे संघाडए विभेले सण्णिवेसे उच्चणीय मज्झिमाइंकुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे रटकूडस्स गिहं अणुपविस्सिहिइ । तए णं सा सोमा माहणी ताओ अज्जाओ एज्जमाणीओ पासिहिइ, पासित्ता हट्ठा खिप्पामेव आसणाओ अब्भुढेहिइ, अब्भुट्टित्ता सत्तट्ठपयाई अणुगच्छहिइ, अणुगच्छित्ता वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता विउलेणं असणपाणखाइम- साइमेणं पडिलाभेहिइ एवं वइस्सइ
एवं खलु अहं अज्जाओ ! रटुकूडेणं सद्धिं विउलाई भोग भोगाई भुंजमाणी संवच्छरे संवच्छरे जुगलं पयामि, सोलसहिं संवच्छरेहिं बत्तीसंदारगरूवे पयाया। तए णं अहं तेहिं बहूहिं दारएहि य जाव डिभिंयाहि य अप्पेगइएहिं उत्ताणसेज्जएहिं जाव णो संचाएमि रटुकूडेणं सद्धिं विउलाई भोग भोगाई भुंजमाणी विहरित्तए । तं इच्छामि णं अहं अज्जाओ ! तुम्हं अंतिए धम्मं णिसामेत्तए ।
तए णं ताओ अज्जाओ सोमाए माहणीए विचित्तं केवलिपण्णत्तं धम्म परिकहेहिति। ભાવાર્થ :- ત્યાર પછી તે સુવ્રતા આર્યાનો એક સંઘાડો બિભેલ સન્નિવેશના ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુળમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતાં ફરતાં રાષ્ટ્રકૂટના ઘરે આવશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી તે સાધ્વીજીઓને આવતાં જોઈને હર્ષિત થશે, હર્ષિત થઈને શીધ્ર પોતાના આસન ઉપરથી ઊભી થશે, ઊઠીને સાત-આઠ પગલાં સામે જશે, જઈને વંદન-નમસ્કાર કરશે અને પછી વિપુલ આહાર, પાણી, મેવા, મીઠાઈ, મુખવાસ આદિ ભોજનથી પ્રતિલાભિત કરશે (વહોરાવશે), પછી તેમને આ પ્રમાણે કહેશે
હે આર્યાઓ! રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગોને ભોગવતા મેં પ્રતિવર્ષે જોડકાં બાળકને જન્મ આપ્યો છે. સોળવર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપ્યો છે. જેથી હું તે ઘણા બાળક–બાલિકાઓ થાવત્ કુમારકુમારિકાઓની લાંબા કાળ સુધી શયન યાવત્ પેશાબ આદિ ક્રિયાઓથી; તે બાળકોના મળ-મૂત્ર, વમન આદિથી ખરડાયેલી રહેતી હોવાથી; અત્યંત દુર્ગંધિત શરીરે મારા પતિ રાષ્ટ્રકૂળની સાથે ભોગ ભોગવી શકતી નથી. હે આર્યાઓ ! હું આપની પાસે ધર્મ સાંભળવા માંગુ છું.
સોમાની આ વાત સાંભળીને તે આર્યાઓ સોમા બ્રાહ્મણીને વિવિધ પ્રકારનો કેવળી પ્રરૂપિત ધર્મ સંભળાવશે. सोभानुं परिवर्तन : धर्मभाव :३३ तए णं सा सोमा माहणी तासिं अज्जाणं अंतिए धम्म सोच्चा णिसम्म