________________
૪૦૬ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રશ્ન
ઉત્તર
આધાર ૨૧| સૂર્ય એક અયનમાં કેટલા મંડળને પાર કરે છે?
૧૮૩
૧/૧/૧૪ સૂર્ય દક્ષિણાયનમાં કયા ૧૮૩ મંડળને પાર કરે છે?
૨ થી ૧૮૪
૧/૧/૧૪ સૂર્ય ઉત્તરાયણમાં કયા ૧૮૩મંડળને પાર કરે છે?
૧૮૩ થી ૧
૧/૧/૧૭ ૨૪| સૂર્ય ૧૮૪ મંડળ ઉપર એક વર્ષમાં કેટલી વાર ચાલે છે? પેલા, છેલ્લા મંડળ ઉપર | ૧/૧/૯
૧ વાર / મધ્યના
૧૮ર મંડળ ઉપર ૨ વાર | સૂર્ય એક અયન કેટલા સમયમાં પૂર્ણ કરે છે?
૧૮૩ અહોરાત્રમાં, છ ર/૩/૧૩ વિવેચન
સૂર્યમાસમાં | એક સૂર્ય માસના કેટલા અહોરાત્ર છે?
૩૦અહોરાત્ર ૧૨/-/૫ એક સૂર્યમાસના કેટલા મુહૂર્ત છે?
૯૧૫ મુહૂર્ત ૧૨/-/૫ એક વર્ષના કેટલા સૂર્ય માસ છે?
૧૨ માસ ૧૨/-/૫ | એક વર્ષના કેટલા અહોરાત્ર છે?
૩૬૬ અહોરાત્ર ૧૨/-/૫ એક વર્ષના કેટલા મુહૂર્ત છે?
૧૦,૯૮૦ મુહૂર્ત ૧૨/-/૫ એક વર્ષમાં સૂર્યના કેટલા અયન થાય છે?
૧/ર/૨૫ વિવેચન સૂર્યના એક અયનમાં કેટલા મુહૂર્ત વ્યતીત થાય છે
૫,૪૯૦ મુહૂર્ત ૧૮૩૪ ૩૦ મુહૂર્ત એક યુગમાં કેટલા સૂર્ય વર્ષ છે?
૧૦/૧૮ર એક યુગમાં સૂર્યના કેટલા અયન થાય છે?
૧૦ ૧૨/-/૧૬ થી ૨૫ એક યુગની કેટલી અહોરાત્રિઓ છે?
૧૮૩૦ અહોરાત્રિ ૧૨/-/૮ એક યુગના કેટલા મુહૂર્ત છે?
૫૪,૯૦૦ મુહૂર્ત ૧૨/-/૫ સૂર્ય એક અહોરાત્રમાં કેટલા મંડળ ઉપર ચાલે?
૧અર્ધમંડળ ૧/૩/૧ એક અહોરાત્રમાં બે સૂર્ય સાથે મળીને કેટલા મંડળને પાર કરે છે? | ‘પૂર્ણ મંડળ ૧/૩/૧ | એક સૂર્યને એક પૂર્ણ મંડળ પાર કરવામાં કેટલો સમય લાગે? | ર અહોરાત્ર-50 મુહૂર્ત ૧/૩/૧ બે સૂર્યને સાથે મળીને એક પૂર્ણ મંડળ પાર કરવામાં કેટલો સમય લાગે? ૧ અહોરાત્રિ | ૧/૩/૧
એક સૂર્ય યુગમાં એક સૂર્ય કેટલા અર્ધ મંડળ ઉપર ચાલે? ૧૮૩૦ અર્ધમંડળ ૧૫/-/૧૮ વિવેચન ૪૨. એક સૂર્યયુગમાં એક સૂર્ય કેટલા પૂર્ણ મંડળ ઉપર ચાલે? ૯૧૫ પૂર્ણ મંડળ ૧૫/-/૧૬ વિવેચન | એક સૂર્ય યુગમાં બે સૂર્ય સાથે મળીને કેટલા પૂર્ણ મંડળ ઉપર ચાલે? ૧૮૩૦ પૂર્ણમંડળ ૯૧૫ના બમણા | એક સૂર્ય યુગમાં બંને સૂર્યના કેટલા અર્ધમંડળ થાય છે?
૩૬Oઅર્ધમંડળ ૧૮૩૦ના બમણા ૪૫ એક યુગમાં સૂર્ય ૨૮ નક્ષત્રો સાથે કેટલીવાર યોગ કરે છે?
૫ વાર
૧૦/૧૮/૩ ૪૬| સૂર્ય ૨૮ નક્ષત્રો સાથે કેટલા સમયમાં એક વાર યોગ પૂર્ણ કરે છે? ૩૬૬ અહોરાત્ર ૧૦/૨/૪