SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ [ રરર ] શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર દસમ પ્રાભૃતઃ ઓગણીસમું પ્રતિપાત, ( મહિનાનાં નામ મહિનાનાં નામ - | १ ता कहं ते मासा आहिएति वएज्जा ? ता एगमेगस्स णं संवच्छरस्स बारस मासा पण्णत्ता । तेसिं च दुविहाणामधेज्जा पण्णत्ता, तं जहा- लोइया लोउत्तरिया य । तत्थ लोइया णामा- सावणे, भद्दवए, आसोए, कत्तिए, मग्गसिरे, पोसे, માટે, પુણે, વિ, વાઈ, કે, માલા છે लोउत्तरिया णामा अभिणंदणे सुपइटे य, विजए पीइवद्धणे । सेजसे य सिवे या वि, सिसिरे वि य हेमवं ॥१॥ णवमे वसंतमासे, दसमे कुसुमसंभवे । एकादसमे णिदाहो, वणविरोही य बारसे ॥२॥ ભાવાર્થ:- પ્રજ્ઞ– એક સંવત્સરમાં કેટલા મહિના હોય છે? ઉત્તર પ્રત્યેક સંવત્સરમાં બાર મહિના હોય છે. તેના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે નામ છે. લૌકિક નામ આ પ્રમાણે છે– (૧) શ્રાવણ (૨) ભાદરવો (૩) આસો (૪) કારતક (૫) માગસર (૬) પોષ (૭) મહા (૮) ફાગણ (૯) ચૈત્ર (૧૦) વૈશાખ (૧૧) જેઠ અને (૧૨) અષાઢ લોકોત્તર નામ આ પ્રમાણે છે– (૧) અભિનંદન (૨) સુપ્રતિષ્ઠ (૩) વિજય (૪) પ્રીતિવર્ધન (૫) શ્રેયાંસ (૬) શિવ (૭) શિશિર (૮) હેમંત ૧ll (૯) વસંત (૧૦) કુસુમ સંભવ (૧૧) નિદાઘ અને (૧૨) વનવિરોહ. //રી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મહિનાના નામનું કથન છે. એક વરસના મહિના:- એક વરસમાં ૧૨ મહિના હોય છે. સુત્રકારે આ ૧૨ મહિનાના નામ લૌકિક અને લોકોત્તરિક, એમ બે રીતે દર્શાવ્યા છે. તો તોડરિયા ગામ :- કારતક, માગસર, પોષ વગેરે લોકમાં પ્રસિદ્ધ ૧૨ મહિનાના નામ લૌકિક નામ કહેવાય છે. તો અવનવાહો નનર્તપુ પ્રસિદ્ધત્વેનં તત્સવંથનિ જિનિ ! જિન પ્રવચનની બહારના લોકોને લોક કહે છે, લોકમાં પ્રસિદ્ધ કારતકાદિ મહિનાઓને લૌકિક માસ કહે છે. लोकः तस्मात्सम्यग्ज्ञानादि गुण युक्तत्वेन उत्तराः प्रधाना: लोकोत्तराः जैनास्तेषु
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy