________________
| १५८ ।
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
'દસમું પ્રાભૃતઃ ત્રીજું પ્રતિપ્રાભૃતા (યોગ પૂર્યાદિ ભાગઃ સમક્ષેત્રાદિ યોગ)
નક્ષત્રોના પૂર્વાદિભાગોથી યોગ ક્ષેત્ર અને કાલ પ્રમાણ:| १ ता कहं ते एवं भागा आहिएति वएज्जा ? ता एएसि णं अट्ठावीसाए णक्खत्ताणं- अत्थि णक्खत्ता पुव्वंभागा, समक्खेत्ता तीसइ मुहुत्ता पण्णत्ता । अत्थि णक्खत्ता पच्छंभागा, समक्खेत्ता तीसइ मुहुत्ता पण्णत्ता । अत्थि णक्खत्ता णत्तंभागा अवड्डक्खेत्ता पण्णरस मुहुत्ता पण्णत्ता । अत्थि णक्खत्ता उभयं भागा दिवड्डक्खेत्ता, पणयालीसं मुहुत्ता पण्णत्ता । भावार्थ:-प्र-नक्षत्रीन। पूर्व माहियोगवा छ ? 61२- सध्यावीस नक्षत्रोमांथी 240 નક્ષત્રો પૂર્વ ભાગમાં અર્થાત્ દિવસના પ્રારંભમાં સમક્ષેત્રમાં ત્રીસ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાક નક્ષત્રો પશ્ચિમ-પાછલા ભાગમાં અર્થાત્ દિવસના અંતિમ ભાગમાં સમક્ષેત્રમાં ત્રીસ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાક નક્ષત્રો નક્તભાગ અર્થાતુ રાત્રિના પ્રારંભમાં અર્ધ ક્ષેત્રમાં પંદર મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાક નક્ષત્રો ઉભયભાગ અર્થાત્ પહેલા દિવસના પ્રારંભથી બીજા દિવસની સાંજ સુધી સાર્ધ ક્ષેત્રમાં-દોઢ ક્ષેત્રમાં પીસ્તાલીસ મુહુર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. | २ ता एएसिणं अट्ठावीसाए णक्खत्ताणं कयरे णक्खत्ता पुव्वंभागा, समक्खेत्ता तीसइ मुहुत्ता पण्णत्ता ? कयरे णक्खत्ता पच्छंभागा समक्खेत्ता तीसइ मुहुत्ता पण्णत्ता ? कयरे णक्खत्ता णत्त भागा अवड्डक्खेत्ता पण्णरस मुहुत्ता पण्णत्ता ? कयरे णक्खत्ता उभयंभागा दिवड्डक्खेत्ता, पणयालीसं मुहुत्ता पण्णत्ता ?
ता एएसिणं अट्ठावीसाए णक्खत्ताणं- तत्थ जे ते णक्खत्ता पुव्वंभागा समक्खेत्ता तीसइ मुहुत्ता पण्णत्ता ते ण छ, तं जहा- पुव्वापोट्टवया कत्तिया महा पुव्वाफग्गुणी मूलो पुव्वासाढा ।
तत्थ जे ते णक्खत्ता पच्छंभागा समक्खेत्ता तीसइ मुहुत्ता पण्णत्ता ते णं दस, तं जहा- अभिई सवणो धणिट्ठा रेवई अस्सिणी मिगसिरं पूसो हत्थो चित्ता अणुराहा ।
___ तत्थ जे ते णक्खत्ता णत्तंभागा अवड्ढक्खेत्ता पण्णरस मुहुत्ता पण्णत्ता ते णं छ, तं जहा- सयभिसया भरणी अद्दा अस्सेसा साती जेट्ठा ।
तत्थ जे ते णक्खत्ता उभयंभागा दिवड्डक्खेत्ता पणयालीसं मुहुत्ता पण्णत्ता