________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
પરિભ્રમણ કરતો સૂર્ય ૫૧૦ યોજન ક્ષેત્રમાં ગમન-આગમન કરે છે. ૫૧૦ યોજનના ક્ષેત્રમાંથી ૧૮૦ યોજનનું ક્ષેત્ર જંબૂવીપ ઉપર અને ૩૩૦ યોજનનું ક્ષેત્ર લવણ સમુદ્રની ઉપર છે. ૧૮૦ + ૩૩૦ - ૫૧૦ યોજનના ક્ષેત્રમાં સૂર્યના ૧૮૪ મંડળ છે. દક્ષિણાયનમાં સૂર્ય મેરુ પર્વતની નજીકના સૌથી પ્રથમ મંડળ ઉપ૨થી, બીજા-ત્રીજા આદિ મંડળ ઉપર પરિભ્રમણ કરતાં-કરતાં ૫૧૦ યોજન દૂર જાય છે અને ઉત્તરાયણમાં બહારથી ક્રમશઃ અંદર આવતા ૧૮૩, ૧૮૨, ૧૮૧ આદિ મંડળ ઉપર પરિભ્રમણ કરતાં કરતાં ૫૧૦ યોજન ક્ષેત્રને પાર કરી પ્રથમ સર્વાવ્યંતર મંડળ ઉપર આવે છે.
સૂર્યનું દ્વીપસમુદ્ર ઉપરની અવગાહના :–
સર્વ બા
સર્વોત
પ્રૂફ સ
દાંત,
સવ
નાઢ્ય
મક
તર
ચોખ
મંડળ
Jisu
॥ પ્રભૃત ૧/૫ સંપૂર્ણ
#_15_be